SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૧૮૭ पर्वतोद्दलने, मूलमुपशमतरोः, सागरः सन्तोषामृतस्य, तीर्थं सर्वविद्यावताराणां, कुलभवनमाचाराणां, नाभिः प्रज्ञाचक्रस्य, वडवानलो लोभार्णवस्य, महामन्त्रः क्रोधभुजङ्गस्य, दिवसकरो महामोहान्धकारस्य, निकषोपलः शास्त्ररत्नानां, दावानलो रागपल्लवदहने, अर्गलाबन्धो नरकद्वाराणां, देशकः सत्पथानां, निधिः सातिशयज्ञानमणीनामायतनं समस्तगुणानां, समवसृतस्तत्र पुरे प्रबोधनरतिर्नामाचार्यः । પ્રબોધનરતિ આચાર્યનો સમાગમ હવે અન્યદા તિજવિલસિત નામના જીર્ણ ઉધાનમાં શ્રેષ્ઠ હાથીઓના બચ્ચાના ટોળાની સાથે ગંધહસ્તીની જેમ સાતિશયગુણવાળા પોતાના શિષ્યવર્ગ વડે પરિવરેલા, કરુણારસના પ્રવાહ, સંસારસાગને તરવામાં સેતુસમાન, તૃષ્ણારૂપી ગહનતાને છેદવામાં પરશુ કુહાડી સમાન, માનરૂપી પર્વતના ઉદ્દલનમાં વજ જેવા, ઉપશમરૂપી વૃક્ષનું મૂલ, સંતોષરૂપી અમૃતના સાગર, સર્વ વિદ્યાના અવતરણમાં તીર્થ આરા સમાન, આચારોના કુલભવન, પ્રજ્ઞાચક્રના નાભિ, લોભરૂપી સમુદ્રને શોષવામાં વડવાનલ, ક્રોધરૂપી સર્પ માટે મહામંત્ર, મહામોહાજકારને માટે સૂર્ય, શાસ્ત્રરૂપી સુવર્ણને માટે કસોટી પત્થર, રાગરૂપી પલ્લવતા હિતમાં દાવાનલ, નરકનાં દ્વારોના અર્ગલાબબ્ધ, સત્પથોના દેશક, સાતિશયજ્ઞાનરૂપી મણિઓના નિધિ, સમસ્ત ગુણોના આયતન એવા પ્રબોધતરતિકામના આચાર્ય તે નગરમાં સમોસર્યા. कर्मविलासस्य मनीषिपक्षपातः इतश्च स्पर्शनप्रतिकूलचारिणमुपलभ्य मनीषिणं प्रादुरभूत्कर्मविलासस्य तस्योपरि खरतरः पक्षपातः । ततोऽसौ शुभसुन्दरी प्रत्याह-'प्रिये! लक्षयत्येव तावदिदं भवती, यथाऽनादिरूढा प्रकृतिरियं मम वर्त्तते, यदुत-योऽस्य स्पर्शनस्यानुकूलस्तस्य मया प्रतिकूलेन भाव्यं, प्रतिकूलस्य पुनरनुकूलतया वर्तितव्यं, मम च प्रतिकूलमाचरतः सर्वत्राकुशलमालोपकरणं, अनुकूलं विदधतः पुनर्भवती ममोपकरणं वर्त्तते, तदेवं स्थिते स्पर्शनानुकूलचारिणो बालस्य दर्शितो मयाऽकुशलमालाव्यापारणद्वारेण कश्चिदात्मनः प्रतिकूलताफलविशेषः, अस्य तु मनीषिणः स्पर्शनप्रतिकूलवर्त्तिनो न मयाऽद्यापि निजानुकूलताफलविशेषो दर्शितो, यद्यपि यदिदमस्य स्पर्शने निरभिष्वङ्गतया मृदुशयनसुरतादीन्यनुभवतः संपद्यते सुखं, यश्चायं समुल्लसितो लोकमध्ये यशःपटहो, न च संपन्नः क्वचिदपायगन्धोऽपि विचरतस्तस्य अस्य समस्तस्य व्यतिकरस्याहमेव भवत्यैवोपकरणभूतया कारणं, तथापि मयि सप्रसादे नैतावन्मात्रमेवास्य फलमुचितं,' इति प्रिये! विशिष्टतरफलसंपादनार्थमस्य मनीषिणो यत्नं कुरुष्वेति । કર્મવિલાસ રાજાનો મનીષિનો પક્ષપાત આ બાજુ સ્પર્શનના પ્રતિકૂલ આચરણાવાળા મનીષીને જોઈને કર્મવિલાસરાજાને તેના ઉપર અત્યંત પક્ષપાત થયો, તેથી કર્મવિલાસને મનીષી ઉપર અત્યંત પક્ષપાત થયો તેથી, આ=કર્મવિલાસ,
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy