SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બોલતો નથી=બાળ કંઈ બોલતો નથી, મધ્યમબુદ્ધિ કહે છે અહો ! આ અકાર્ય છે, દેવશય્યામાં અધિરોહણ યુક્ત નથી ઇત્યાદિ મધ્યમબુદ્ધિ કહે છે એમ અન્વય છે, તોપણ બાલ વડે ઉત્તર અપાયો નહીં. व्यन्तरकृता पीडा अत्रान्तरे प्रविष्टस्तद्देवकुलाधिष्ठायको व्यन्तरो बद्धस्तेनाकाशबन्धैः बालः, पातितो भूतले, समुत्पादिताऽस्य सर्वाङ्गीणा तीव्रवेदना, ततो मुमूर्षन्तमुपलभ्य कृतो मध्यमबुद्धिना हाहारवः, ततः किमेतदिति संभ्रमेण चलितो देवकुलात्तदभिमुखं लोको, निःसारितो व्यन्तरेण वासभवनाद् बहिर्बालो, महास्फोटेन क्षिप्तो भूतले, भग्ननयनः कण्ठगतप्राणोऽसौ दृष्टो लोकेन, तदनुमार्गेण दीनमनस्को निर्गतो मध्यमबुद्धिः, किमेतदिति पृष्टोऽसौ जनेन, लज्जया न किञ्चिज्जल्पितमनेन । ततोऽवतीर्य कञ्चित्पुरुषं व्यन्तरेण कथितो जनेभ्यस्तदीयव्यतिकरः । ततो देवाऽपथ्यकारीति पापिष्ठोऽयमिति धिक्कारितोऽसौ बालो मकरध्वजभक्तैः, कुलदूषणोऽयमस्माकं विषतरुरिव संपन्न इति गर्हितः स्वजातीयैः, अनुभवतु पापकर्मणः फलमिदानीमित्याक्रोशितः सामान्यलोकैः कियदेतदसमीक्षितकारिणां समस्तानर्थभाजनत्वात् तेषामित्यपकर्णितो विवेकिलोकैः । ततोऽसौ व्यन्तरः कृतविकृतरूपः सन्नाह- चूर्णनीयोऽयं दुरात्मा भवतां पुरतो मयाऽधुना बाल इति । ततः कृतहाहारवः 'प्रसीदतु प्रसीदतु भट्टारको, ददातु भ्रातृप्राणभिक्षाम्' इति ब्रुवाणः पतितो व्यन्तराधिष्ठितपुरुषपादयोर्मध्यमबुद्धिः, तत्करुणापरितचेतसा लोकेनाप्यभिहितो व्यन्तरो यदुत - भट्टारक ! मुच्यतामेकवारं तावदेष न पुनः करिष्यतीति, ततो मध्यमबुद्धिकरुणया लोकोपरोधेन च मुक्तोऽसौ व्यन्तरेण बालो, लब्धा चेतना, मुत्कलीभूतं शरीरं, निःसारितस्तूर्णं देवकुलात् । " દેવશય્યાના અધિપતિ વ્યંતરદેવ દ્વારા બાલને કરાયેલ પીડાનું વર્ણન અત્રાંતરમાં=બાલને મધ્યમબુદ્ધિ સમજાવે છે એટલામાં, તે દેવકુલના અધિષ્ઠાયક વ્યંતરે પ્રવેશ झ्य, तेना वडे=व्यंतर वडे, आाशजंधनो वडे जाल जंघायो, भूतलमां भयो, जने जाने-जाने, સર્વ અંગમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરાવાઈ. તેથી મરતા એવા તેને જોઈને મધ્યમબુદ્ધિ વડે હાહારવ કરાયો. તેથી આ શું છે ? એ સંભ્રમથી દેલકુલથી તેને અભિમુખ લોક ચાલ્યો=લોક આવ્યો. વ્યંતર વડે વાસભુવનથી બહાર બાલને ફેંકાયો, ભૂતલમાં મહાસ્ફોટથી ફેંકાયો, ભગ્ન નયનવાળો, કંઠગત પ્રાણવાળો આ=બાલ, લોકો વડે જોવાયો, તેના અનુમાર્ગથી દીત મનવાળો મધ્યમબુદ્ધિ નીકળ્યો=વ્યંતરે જે રીતે તેને ઉપાડ્યો તેના અનુમાર્ગથી દીનમનવાળો મધ્યમબુદ્ધિ નીકળ્યો. આ શું છે ? એ પ્રમાણે लोङझे वडे, खा=मध्यमजुद्धि, पुछायो, सभ्भथी खाना वडे = मध्यभबुद्धि वडे, ईई अहेवायुं नहि, ત્યારપછી કોઈક પુરુષમાં અવતરણ પામીને વ્યંતર વડે લોકોને તેનો વ્યતિકર કહેવાયો. તેથી દેવનો અપથ્યકારી છે. એથી આ પાપિષ્ઠ છે એ પ્રમાણે આ બાલ મકરધ્વજના ભક્તો વડે=કામદેવના
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy