SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને ચંદનથી રતિકામદેવને વિલેપનને કરતી એવી તેણીના કોમલ હાથ વડે તે બાલ સર્વ ગામોમાં સ્પર્શાયો. ||૭૮II શ્લોક : ततोऽकुशलमालाया, वशेन स्पर्शनस्य च । स बालश्चिन्तयत्येवं विपर्यासितमानसः ।।७९।। શ્લોકાર્ધ : તેથી=મદનકંદલીએ ચંદન વડે બાલના ગામનું વિલેપન કર્યું તેથી, અકુશલમાલાના અને સાર્શનના વશથી વિપર્યાસ માનસવાળો તે બાલ આ પ્રમાણે વિચારે છે. I૭૯ll. શ્લોક : यादृशोऽयं मृदुस्पर्शो, हस्तस्यास्यानुभूयते । नानुभूतो मया तादृग, जन्मन्यपि कदाचन ।।८।। શ્લોકાર્ચ - જેવા પ્રકારનો આ મૃદુસ્પર્શ આના હાથનો અનુભવ કરાય છે, તેવા પ્રકારનો મૃદુસ્પર્શ મારા વડે જન્મમાં ક્યારેય અનુભવાયો નથી. llcoll શ્લોક : अहो मयाऽन्यस्पर्शेषु, सौन्दर्यं कल्पितं वृथा । नातः परतरं मन्ये, त्रिलोकेऽप्यस्ति कोमलम् ।।८१।। શ્લોકાર્થ : અહો! મારા વડે અન્ય સ્પર્શીમાં સૌંદર્યનું કલ્પન વૃથા કરાયું. આનાથી શ્રેષ્ઠતર કોમલ સ્પર્શ ત્રણલોકમાં પણ નથી એમ હું માનું છું. ll૮૧TI શ્લોક : इतश्च कामदेवस्य, परिचर्यां विधाय सा । स्वस्थानं प्रगता काले, राज्ञी मदनकन्दली ।।८।। શ્લોકાર્ધ : અને આ બાજુ કામદેવની પરિચર્યાને-પૂજા કરીને તે રાણી મદનકંદલી કાળે સ્વસ્થાનમાં ગઈ. II૮૨ા.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy