SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ તે દિવસે વરની પ્રાપ્તિ માટે કન્યાઓ, સૌભાગ્યની વૃદ્ધિ માટે વધૂઓ, પતિના પ્રેમના મોહથી હણાયેલા મનવાળી દુર્ભાગ સ્ત્રીઓ, ઇષ્ટ સ્ત્રીના સંબંધની સિદ્ધિ માટે મોહથી અંધ થયેલા કામીપુરુષો ગ્રહણ કરેલી પૂજાની સામગ્રી સહ કામદેવની પૂજા માટે આવ્યાં. II૫૩-૫૪|| શ્લોક ઃ ततो बालो महारोलं, तत्राकर्ण्य सविस्मयः । પ્રવિષ્ટ: જામસતાં, સદ્દ મધ્યમવ્રુદ્ધિના ।।।। શ્લોકાર્થ ઃ તેથી ત્યાં=તે કામના મંદિરમાં, મહારોલને=મહાકોલાહલને, સાંભળીને મધ્યમબુદ્ધિ સહિત સવિસ્મય એવા બાલે કામસદનમાં પ્રવેશ કર્યો. ।।૫।। શ્લોક ઃ दृष्टस्तत्र रतेर्नाथः, प्रणतो भक्तिपूर्वकम् । पूजितश्च प्रयत्नेन, संस्तुतो गुणकीर्त्तनैः ।। ५६ ।। ૧૪૯ શ્લોકાર્થ : ત્યાં=કામના મંદિરમાં, ભક્તિપૂર્વક પ્રણામ કરાયેલો, પ્રયત્નથી પૂજાયેલો અને ગુણકીર્તનો વડે સ્તુતિ કરાયેલો એવો રતિનો નાથ કામદેવ જોવાયો. II૫૬ શ્લોક ઃ अथ प्रदक्षिणां तस्य, ददानो देवसद्मनः । बालो ददर्श पार्श्वस्थं, गुप्तस्थाने व्यवस्थितम् ।।५७।। तस्यैव रतिनाथस्य, देवस्य कृतकौतुकम् । સંવાસમવનું રમ્યું, મમન્દ્રપ્રશમ્ ।૮।। મમ્ । શ્લોકાર્થ : હવે તે દેવમંદિરની પ્રદક્ષિણાને આપતો ગુપ્ત સ્થાનમાં રતિનાથ એવા દેવનું કૃતકૌતુકવાળું રમ્ય મંદ મંદ પ્રકાશવાળું બાજુમાં રહેલું સંવાસભવન બાલે જોયું. II૫૭-૫૮॥ શ્લોક ઃ कुतूहलवशेनाथ, द्वारि संस्थाप्य मध्यमम् । મધ્યે પ્રવિષ્ટ: સહસા, મેં વાનસ્તસ્ય સજ્જનઃ ।।।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy