SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને ત્યાં સંમૂછિમ મધ્યમાં આ રીતે અસંખ્યરૂપોથી ભ્રમણ કરાવીને ત્યારપછી તે સ્ત્રી વડે= ભવિતવ્યતા વડે, ગર્ભજ આકારને ધારણ કરનારો હું કરાવાયો. ર૧] બ્લોક : ततश्च जलचरेषु वर्तमानःगृहीतो धीवरैस्तत्र बिभ्राणो मत्स्यरूपताम् । छेदपाकादिभिर्दुःखं, प्रापितोऽहं सहस्रशः ।।२२।। શ્લોકાર્ચ - અને ત્યારપછી જલચરોમાં વર્તતો મસ્મરૂપતાને ધારણ કરતો એવો હું અનુસુંદર ચક્રવર્તીનો જીવ, માછીમારો વડે ગ્રહણ કરાયો. છેદપાકાદિથી હજારો વખત દુઃખને પ્રાપ્ત કરાયો. રચા શ્લોક : तथा चतुष्पदस्थलचरेषु वर्तमानस्यशशसूकरसारङ्गरूपमाबिभ्रतो मम । व्याधैभित्त्वा शरैर्गात्रं, कृता नाना विकतना ।।२३।। શ્લોકાર્થ : અને ચતુષ્પદ સ્થલચરોમાં વર્તમાન :- સસલુ, ભૂંડ અને હરણના રૂપને ધારણ કરતાં મને શિકારીઓ વડે બાણોથી ગાત્રને ભેદીને વિવિધ પ્રકારની વિડંબનાઓ કરાઈ. પારકા શ્લોક : तथा भुजपरिसर्पोरःपरिसपेषु वर्तमानेनगोधाहिनकुलादीनां, रूपं धारयता चिरम् । अन्योऽन्यभक्षणाद् दुःखं, प्राप्तं क्रूरतया मया ।।२४।। શ્લોકાર્ચ - અને ભુજપરિસર્પ, ઉરપરિસર્પમાં વર્તતા એવા મારા વડે ગોધ સાપ, નકુલ આદિઓના રૂપને ધારણ કરતા, ચિરકાળ સુધી શૂરપણાથી અન્યોન્ય ભક્ષણને કારણે મારા વડે દુઃખ પ્રાપ્ત કરાયું. Il૨૪ll શ્લોક : તથાकाकोलूकादिरूपाणां, पक्षिणां मध्यचारिणाम् । संख्यातीतानि दुःखानि, सोढानि सुचिरं मया ।।२५।।
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy