SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨/ દ્વિતીય પ્રસ્તાવ બ્લોક : माये! पश्य मदीयस्य, भर्तुः सामर्थ्यमीदृशम् । त्वमुन्मार्गोपदेशेन, भात्मीयेन गर्विता ।।६।। શ્લોકાર્ચ - હે માયા ! મારા ભર્તાનું આવા પ્રકારનું સામર્થ્ય તું જો. તું ઉન્માર્ગ ઉપદેશરૂપ પોતાના ભર્તાથી ગર્વિત છે. IIII. શ્લોક : क्षुधातॊ वारके क्षिप्तस्ततो निर्गत्य मत्पतिः । निःशेषं कर्षयत्येष, व्रणारिं वीर्ययोगतः ।।७।। શ્લોકાર્ચ - સુધાથી આર્ત ઘડામાં નખાયેલો, ત્યારપછી નીકળીને આ મારો પતિ વીર્યના યોગથી નિઃશેષ રુધિરને ખેંચે છે. llી બ્લોક : अन्यच्च त्यागसामर्थ्य, पश्य भर्तुर्ममेदृशम् । यदेष रक्तसर्वस्वं, ददते हस्तधारिणे ।।८।। શ્લોકાર્ચ - અને અન્ય મારા ભર્તાનું આવા પ્રકારનું ત્યાગનું સામર્થ્ય તું જો. જે કારણથી આ=મારો પતિ, હસ્તધારિમાં રક્ત સર્વસ્વ આપે છે. એ પ્રમાણે ભવિતવ્યતા પોતાના પતિનું સામર્થ્ય બતાવતી માયાને કહે છે. III શ્લોક : ततोऽगृहीतसङ्केते, भद्रे! भार्याविडम्बितः । उपहासेन तेनाहं, द्विगुणं दुःखमागतः ।।९।। બ્લોકાર્થ : તેથી હે અગૃહીતસંકેતા ભદ્ર! ભાર્યાથી વિલંબિત થયેલો હું તેના ઉપહાસથી દ્વિગુણ દુઃખને પામ્યો. IIII
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy