SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ પણ જોવાયું નથી, આથી તેના સ્વરૂપને પણ જાણતા નથી. શું તો વળી, તેની અનુકૂલતાને તે સ્થાનની અનુકૂલતાને જાણતા નથી અને આમાં જ=આ સ્થાનમાં જ, અનાદિ પ્રવાહથી વસતા રતિને પામેલા આ જીવો છે, અને અનાદિ સંબંધથી રૂઢ સ્નેહવાળા પરસ્પર વિયોગને ઇચ્છતા નથી. ते मा प्रमाणे - मद्रतुं = भद्र ! सत्यंतसोध तुं , ठेसो सही व्यवहाशिमi, એક એક ઓરડામાં જે લોકો વર્તે છે તેઓ અત્યંત સ્નિગ્ધપણાથી પોતાના ગાઢ સંબંધને બતાવતા સાથે ઉશ્વાસ લે છે, સાથે નિઃશ્વાસ લે છે, સાથે આહાર કરે છે, સાથે જ મળાદિ વિસર્જન કરે છે. એક મરે છતે સર્વ કરે છે, એક જીવે છતે સર્વ પણ જીવે છે, તે કારણથી સ્થાનાંતર ગુણના જ્ઞાનથી રહિત અને આવા પ્રકારના પ્રેમથી પરસ્પર બદ્ધ સ્વરૂપવાળા આ અસંવ્યવહારરાશિના જીવો, સ્વયં જ કેવી રીતે પ્રવર્તશે ?=સ્વયં પ્રવર્તશે નહીં, તે કારણથી અપર કોઈક પ્રસ્થાનને ઉચિત લોકના પરિજ્ઞાનનો ઉપાય તારા વડે વિચારવો જોઈએ. તેથી બલાધિકૃત એવો અત્યંતઅબોધ આમાં શું કરવું જોઈએ ? એ પ્રમાણે પર્યાકુલ થયોઃકર્મપરિણામરાજાની આજ્ઞા અનુસાર તનિયોગ જે લોકોને લેવા માટે આવ્યો છે તો કયા લોકોને તેની સાથે મોકલવા તેનો નિર્ણય કરવા માટે અત્યંતઅબોધ અસમર્થ થવાથી ચિંતાતુર બન્યો. संसारिजीवभार्याभवितव्यताया महिमा इतश्चास्ति भवितव्यता नाम मम भार्या। सा च शाटिकाबद्धः सुभटो वर्त्तते, यतोऽहं नाममात्रेणैव तस्या भर्तेति प्रसिद्धः, परमार्थतः पुनः सैव भगवती मदीयगृहस्य शेषलोकगृहाणां च सम्बन्धिनी समस्तामपि कर्त्तव्यतां तन्त्रयति। यतः सा अचिन्त्यमाहात्म्यतया स्वयमभिलषितमर्थं घटयन्ती नापेक्षतेऽन्यसम्बन्धिनं पुरुषकारं सहायतया, न विचारयति पुरुषानुकूलप्रतिकूलभावं, न गणयत्यवसरं, न निरूपयत्यापद् गतं, न निवार्यते सुरगुरुणाऽपि बुद्धिविभवेन, न प्रतिस्खल्यते विबुधपतिनाऽपि पराक्रमेण, नोपलभ्यते योगिभिरपि तस्याः प्रतिविधानोपायः। अत्यन्तमसम्भावनीयमप्यर्थं सा भगवती स्वकरतलवर्तिनमिव लीलया संपादयति, लक्षयति च प्रत्येकं समस्तलोकानां यस्य यदा यत्र यथा यावद्यच्च प्रयोजनं कर्त्तव्यं ततस्तस्य तदा तत्र तथैव तावत्तदेव प्रयोजनं रचयन्ती न त्रिभुवनेनापि निवारयितुं पार्यते। किञ्च-यदि शक्रचक्रवर्त्यादीनामपि कथ्यते, यथा-भद्रिका भवतामुपरि भवितव्यतेति ततस्तेऽपि तुष्यन्ति हृदये, दर्शयन्ति मुखप्रसादं, विस्फारयन्ति विलोचने, ददति कथकाय पारितोषिकं, कुर्वन्त्यात्मनि बहुमानं, कारयन्ति महोत्सवं, वादयन्त्यानन्ददुन्दुभिं चिन्तयन्त्यात्मनः कृतकृत्यतां, मन्यन्ते सफलं जन्मेति, किम्पुनः शेषलोकाः? इति, अथ तेषामपि शक्रचक्रवर्त्यादीनां कथ्यते यथा-न भद्रिका भवतामुपरि भवितव्यतेति, ततस्ते कम्पन्ते भयातिरेकेण, प्रतिपद्यन्ते दीनतां, कुर्वन्ति क्षणेन कृष्णं मुखं, निमीलयन्ति वीक्षणे, रुष्यन्ति कथकाय, समध्यास्यन्ते चिन्तया,
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy