SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ૧ શ્લોક : समस्तेन्द्रियवृत्तीनां, व्यापारोपरतेः क्षणात् । नासौ चेतयते किञ्चित्, काष्ठवन्नष्टचेतनः ।।१९६।। શ્લોકાર્ધ : સમસ ઈન્દ્રિયની વૃત્તિઓના વ્યાપારોના અટકવાથી ક્ષણને માટે કાષ્ઠની જેમ નષ્ટ થયેલા ચેતનવાળો આ કંઈપણ ચેતના પામતો નથી. II૧૯૬ll. શ્લોક : गृहाणेति च जल्पन्ती, भूयो भूयः समाकुलाम् । ततोऽसौ द्रमकोऽपुण्यो, न जानात्येव कन्यकाम् ।।१९७।। શ્લોકાર્ચ - અને તું ગ્રહણ કર એમ પ્રમાણે ફરી ફરી બોલતી આકુલ એવી કન્યાને જાણતો નથી જ, તેથી આ દ્રમક પુણ્યરહિત છે. ll૧૯૭ll શ્લોક : सर्वरोगकरं तुच्छं, कदन्नं न भविष्यति । इति ध्यानेन नष्टात्मा, तां सुधां नावबुध्यते ।।१९८ ।। શ્લોકાર્ચ - સર્વ રોગને કરનારું તુચ્છ કદન્ન નહીં રહે=મારું કદન્ન નહીં રહે, એ પ્રમાણે ધ્યાનથી નષ્ટ આત્માવાળો દ્રમક તે અમૃતને જાણતો નથી. II૧૯૮ll महानसनियुक्तकविचारणा શ્લોક : प्रत्यक्षं तमसंभाव्यं, वृत्तान्तं वीक्ष्य विस्मितः । स तदा चिन्तयत्येवं, महानसनियुक्तकः ।।१९९।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy