SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૪૭ શ્લોક : दर्शनादस्य सहसा, गाढं बीभत्सदर्शनम् । प्रमोदाद् वदनं मन्ये, लभते दर्शनीयताम् ।।१८०।। શ્લોકાર્ચ - હું માનું છું કે ગાઢ બીભત્સદર્શનવાળું (દમકનું) મુખ આના=ભવનના, દર્શનથી પ્રમોદના કારણે સહસા જોવા યોગ્યપણાને પામે છે. ll૧૮oll શ્લોક - रोमाञ्चयति चाङ्गानि, धूलीधूसरितान्ययम् । ततोऽनुरागो जातोऽस्य, भवने तेन वीक्ष्यते ।।१८१।। શ્લોકાર્ચ - અને આ (દ્રમક) ધૂળથી ખરડાયેલાં અંગોને રોમાંચ પમાડે છે, તેથી તેના વડે રોમાંચ વડે, આનો=દ્રમકનો, ભવન ઉપર થયેલો અનુરાગ જોવાય છે. ll૧૮૧II શ્લોક : ततोऽयं द्रमकाकारं, बिभ्राणोऽप्यधुना स्फुटम् । राजावलोकनादेव, वस्तुत्वं प्रतिपत्स्यते ।।१८२।। શ્લોકાર્ચ - તેથી હમણાં દ્રમકના આકારને ધારણ કરતો પણ આ=દ્રમક, રાજાના અવલોકનથી જ પ્રગટ વસ્તુપણાને સ્વીકારશે. ll૧૮૨ાા શ્લોક : इत्याकलय्य तस्यासौ, करुणाप्रवणोऽभवत् । सत्यं तत् श्रूयते लोके, यथा राजा तथा प्रजाः ।।१८३।। શ્લોકાર્ચ - આ પ્રમાણે વિચારીને તેની ઉપર આ (ધર્મબોધકર) કરુણાથી યુક્ત થયા, લોકમાં તે સત્ય સંભળાય છે. જે પ્રમાણે રાજા તે પ્રમાણે પ્રજા જેવો રાજા તેવી પ્રજા. ll૧૮all
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy