SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - કરાયેલા ઘણા મહાપાપવાળા તે ચક્રવર્તીને જ્ઞાનના પ્રકાશથી જોઈને ઘીર એવા તે સૂરિ આ પ્રકારે કહે છે. llcol. શ્લોક : यस्य कोलाहलो लोके, श्रूयते नीयतेऽधुना । संसारिजीवनामायं, तस्करो वध्यधामनि ।।९१।। શ્લોકાર્ચ - જેનો કોલાહલ લોકમાં સંભળાય છે. સંસારીજીવ નામનો આ ચોર હમણાં વધ્યસ્થાનમાં લઈ જવાય છે. |૧| શ્લોક : एतत् सूरेर्वचः श्रुत्वा, महाभद्रा व्यचिन्तयत् । कश्चिन्नरकगाम्येष, जीवो योऽवर्णि सूरिभिः ।।१२।। શ્લોકાર્ચ - સૂરિના આ વચનને સાંભળીને મહાભદ્રાએ વિચાર્યું કોઈક નરકગામી આ જીવ છે જે સૂરિ વડે વર્ણન કરાયો. ll૯૨ાા શ્લોક : ततः सा करुणोपेता, तत्समीपमुपागता । तद्दर्शनाच्च संजातं, ज्ञानं तस्य स्वगोचरम् ।।१३।। શ્લોકાર્ચ - તેથી કરુણાયુક્ત એવી તેણી તે ચોરની પાસે આવી અને તેના=મહાભદ્રાના, દર્શનથી તેને તે ચક્વર્તીને પોતાના વિષયમાં જ્ઞાન થયું. ll૯all શ્લોક : ततो विज्ञाय वृत्तान्तं, तस्कराकारधारकः । भूत्वा वैक्रियलब्ध्याऽसौ, तया सार्द्ध समागतः ।।१४।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy