SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - પિંડેષણામાં માછલા વડે પોતાનું ચેષ્ટિત કહેવાયું, એ પ્રમાણે ઉત્તરાધ્યયનોમાં સુકાં પાંદડાંઓ વડે દેખાડાયું. ll૮૨ાા શ્લોક : अतस्तदनुसारेण, सर्वं यदभिधास्यते । अत्रापि युक्तियुक्तं तद्विज्ञेयमुपमानतः ।।८३।। શ્લોકાર્ચ - આથી તેના અનુસારથી આવશ્યકાદિમાં સકલ્પિત ઉપમાન વડે જે સર્વ કહેવાયું છે તેના અનુસારથી, અહીં પણ તે=અંતરંગ લોકનું જે વર્ણન કર્યું છે તે, ઉપમાનથી યુક્તિયુક્ત જાણવું. ll ll શ્લોક : तदेतदन्तरङ्गायाः, शरीरं प्रतिपादितम् । बहिरङ्गकथायास्तु, शरीरमिदमुच्यते ।।८४।। શ્લોકાર્ચ :તે આ અંતરંગ કથાનું શરીર કહેવાયું છે, વળી બહિરંગકથાનું શરીર આ કહેવાય છે. II૮૪ll संक्षिप्तकथांशः શ્લોક : पूर्वविदेहे सन्मेरोः, सुकच्छविजयप्रभुः । क्षेमपुर्यां समुद्भूतश्चक्रवर्त्यनुसुन्दरः ।।८५।। ઉપમિતિભવપ્રપંચકથાનો સંક્ષિપ્ત અંશ શ્લોકાર્ચ - પૂર્વ વિદેહમાં મેરુપર્વત પાસે સુકચ્છ વિજયનો સ્વામી અનુસુંદર ચક્રવર્તી ક્ષેમપુરીમાં ઉત્પન્ન થયો. II૮૫ શ્લોક : स च स्वायुष्कपर्यन्ते, निजदेशदिदृक्षया । विनिर्गतो विलासेन, प्राप्तः शङ्खपुरेऽन्यदा ।।८६।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy