SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : તથા સંસારી જીવ વડે ફરી ફરી પ્રેરણા કરાયેલી અગૃહીતસંકેતા કષ્ટથી બોધ પામી એ પ્રમાણે કહેવાય છે. II૭૫ll શ્લોક : आसाद्य निर्मलाचार्य, केवलालोकभास्करम् । समस्तोऽप्यात्मवृत्तान्तः, पृष्टः शिष्टोऽवधारितः ।।७६।। શ્લોકાર્ધ : કેવળજ્ઞાનરૂપી સૂર્યથી યુક્ત એવા નિર્મલાચાર્યને પામીને સઘળો પણ પોતાનો વૃતાંત પુછાયો= અનુસુંદર ચક્વત વડે પુછાયો, કહેવાયો નિર્મલાચાર્ય વડે કહેવાયો, અવધારણ કરાયો=અનુસુંદર ચક્રવર્તી વડે પોતાની બુદ્ધિમાં નિર્ણય કરાયો. ll૭૬ શ્લોક : ततः सदागमादुच्चैर्भूयो भूयः स्थिरीकृतः । संजातावधिना तेन, ततोऽयं प्रतिपादितः ।।७७।। શ્લોકાર્ય : ત્યારપછી સદાગમથી વારંવાર અત્યંત સ્થિર કરાયો=અનુસુંદર ચક્રવર્તી વડે તે બોધ અત્યંત સ્થિર કરાયો, થયેલા અવધિજ્ઞાનવાળા એવા તેના વડે=અનુસુંદર ચક્રવર્તી વડે, ત્યારપછી આ પ્રતિપાદન કરાયો છે=પ્રસ્તુત પોતાનો પ્રસંગ પ્રતિપાદન કરાયો છે. ll૭૭ll कथा सार्थकता =અને બીજું, શ્લોક : इहान्तरङ्गलोकानां, ज्ञानं जल्पो गमागमम् । विवाहो बन्धुतेत्यादि, सर्वा लोकस्थितिः कृता ।।७८ ।। આ કથાની સાર્થકતા શ્લોકાર્થ :અહીં પ્રસ્તુત કથાનકમાં, અંતરંગ લોકોનું જ્ઞાન, વાતચીત, ગમન, આગમન, વિવાહ, બંધુતા
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy