SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ બ્લોક : पुनश्चतुर्थप्रस्तावे, मानजिह्वानृतेषु भोः ।। ર: સંસારિનીવોડસી, યથા યુ પ્રપીડિતઃ જાદુદ્દા भूयश्चानन्तसंसारमपारं दुःखपूरितः । यथा भ्रान्त इदं सर्वं, सविशेषं निगद्यते ।।६७।। युग्मम् શ્લોકાર્ધ : વળી ચોથા પ્રસ્તાવમાં માનને વશ થયેલ, રસનેન્દ્રિયમાં અને અસત્યમાં આસક્ત એવો આ સંસારી જીવ જે રીતે દુઃખથી પીડાયો. વારંવાર અપાર એવા અનંત સંસારને દુઃખથી પૂરણ કરાયો. જે રીતે ભ્રમણ કરાયું આ સર્વ વિશેષથી કહેવાય છે. II૬૬-૬૭TI શ્લોક : प्रस्तावे पञ्चमे त्वत्र, विपाकः स्तेयमाययोः । उक्तः संसारिजीवेन, तथा घ्राणेन्द्रियस्य च ।।६८।। तथाऽत्र षष्ठप्रस्तावे, लोभमैथुनचक्षुषाम् । विपाको वर्ण्यते तेन, योऽनुभूतः पुराऽत्मना ।।६९।। युग्मम् શ્લોકાર્ચ - વળી આ પાંચમા પ્રસ્તાવમાં સંસારી જીવ વડે કહેવાયેલો ચોર્યનો અને માયાનો તથા ધ્રાણેન્દ્રિયનો વિપાક અને આ છઠ્ઠા પ્રસ્તાવમાં લોભ, મૈથુન અને ચક્ષુરિન્દ્રિયનો વિપાક તેના વડે=સંસારી જીવ વડે, વર્ણન કરાય છે. જે પહેલાં પોતાનાથી અનુભવાયેલો છે. ll૧૮-૧૯ll શ્લોક : प्रस्तावे सप्तमे सर्वं, महामोहविजृम्भितम् । परिग्रहस्य श्रोत्रेण, सहितस्येह वर्णितम् ।।७०।। શ્લોકાર્થ : અહીં પ્રસ્તુત ગ્રંથમાં, સાતમા પ્રસ્તાવમાં સર્વ મહામોહનો વિલાસ, શ્રોવેન્દ્રિય સહિત પરિગ્રહનું વર્ણન કરાયું છે. ll૭oll
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy