SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ 3կկ इति तदत्रापि जीवे तुल्यं वर्त्तते, तथाहि-भावसारं परिमुक्तगृहादिद्वन्द्वस्याऽस्य कारणाऽभावान भवत्येवाभिव्यक्ता काचिद्रागादिबाधा, अथ कथञ्चित् प्रागुपचितकर्मोदयवशेन संजायते तथाऽपि सा सूक्ष्मैव भवति, न चिरकालमवतिष्ठते ततोऽयं लोकव्यापारादिनिरपेक्षोऽनवरतं वाचनाप्रच्छनापरावर्त्तनाऽनुप्रेक्षाधर्मकथालक्षणपञ्चप्रकारस्वाध्यायविधानद्वारेण ज्ञानमभिवर्द्धयति, प्रवचनोनतिकरशास्त्राभ्यासादिना सम्यग्दर्शनं स्थिरतां लम्भयति, विशिष्टतरतपोनियमाद्यनुशीलनया चारित्रमपि सात्मीभावं नयति, तदिदं भावतो भेषजत्रयसेवनमभिधीयते। ततस्तत्परिणत्या प्रादुर्भवन्त्येवास्य धीधृतिस्मृतिबलाऽऽधानादयो गुणविशेषाः, केवलमनेकभवोपात्तकर्मप्रचयप्रभवा भूयांसः खलु रागादयो भावरोगाः, ततो नायमद्यापि नीरोगः संपद्यते, किन्तु रोगतानवविशेषो बृहत्तमः संजातः । तथाहियोऽयं जीवो गाढमनार्यकार्याऽऽचरणरतिः स्वसंवेदनेन प्रागनुभूतः सोऽधुना धर्माचरणेन प्रीतिमनुभवन्ननुभूयत इति। ઉપનયાર્થ : રાગાદિ ભાવરોગોની વિશેષથી તનતા તેથી=આ જીવ સપુણ્યક છે તેથી, ત્યારપછી જે કહેવાયું=કથાનકમાં જે કહેવાયું. શું કહેવાયું છે? તે “યથા'થી બતાવે છે – તે વતીપકના દેહમાં અપથ્યનો અભાવ હોતે છતે રોગપીડા સ્પષ્ટ નથી. જો વળી પૂર્વદોષથી થનારી પીડા ક્વચિત્ અવસરમાં થાય છે તે પણ સૂક્ષ્મ થાય છે અને જલ્દી રિવર્તન પામે છે અને તે સુંદર ભેષજત્રયને સતત સેવે છે-તે દ્રમક સતત સેવે છે, તેથી તેનાં ધૃતિ, બલાદિ વધે છે. કેવલ રોગસંતતિનું બહુપણું હોવાથી હજી પણ રોગ વગરનો નથી પરંતુ મહાન વિશેષ પ્રાપ્ત થયું=ઘણો રોગ અલ્પ થયો, તે આ પ્રમાણે – જે પ્રેતભૂત ગાઢ બીભત્સદર્શનવાળો પૂર્વમાં હતો તે આ મનુષ્યઆકારધારક થયો. તે આ પણ જીવમાં તુલ્ય વર્તે છે તે આ પ્રમાણે – ભાવસાર=સર્વ દ્વબ્દોના ઉમૂલનનો પરિણામ છે પ્રધાન જેમાં એવા ભાવથી યુક્ત, પરિમુક્ત ગૃહાદિ દ્વન્દવાળા એવા આનેક આ જીવને, કારણના અભાવને કારણે અભિવ્યક્ત કોઈ રાગાદિની બાધા થતી નથી જ=ગૃહાદિ પ્રત્યેની અત્યંત પ્રતિબંધને ટાળેલી છે અને બાહ્યપદાર્થોના પ્રતિબંધને વિષયાંતરરૂપે સાધુજીવનમાં અન્યત્ર શિષ્યાદિમાં ન કરે તેવા ભાવસાર પરિમુક્તગૃહાદિ દ્વદ્ધવાળો થયેલો છે તેથી દ્વધુ ઉત્પન્ન કરે તેવી ગૃહાદિસામગ્રી નથી અને સંયમના વેશમાં પણ કોઈ સાથે સ્નેહલા કોઈ પ્રતિબંધો કરે તેવી પ્રકૃતિ નથી તેથી, હ્રદ્ધના કારણભૂત સામગ્રીના અભાવને કારણે આ જીવને કોઈ રાગાદિ પીડા અભિવ્યક્ત થતી નથી, ફક્ત રાગાદિ નષ્ટ નથી તેથી મંદ મંદ ચિત્તમાં કંઈ શાંત-શાંત થતાં પણ વર્તે છે તેથી, રાગાદિ રોગો આત્મામાં હોવા છતાં ઉપયોગ રૂપે અભિવ્યક્ત થતા નથી, હવે કોઈક રીતે પૂર્વમાં ઉપચિત કર્મના ઉદયતા વશથી થાય છે=રાગાદિ અભિવ્યક્ત થાય છે. તોપણ ત=રાગાદિ,
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy