SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વિષયવાળા સહજ સંસ્કારો અશકતીય એવા પણ ગુરુઆદિમાં શંકાને કરનારા મિથ્યાદર્શન ઉદયથી પ્રભવ કદ્ અભિપ્રાય પ્રાદુર્ભાવ થાય છે, તે મરુમરીચિકાવક્રને ચુંબન કરનારા જલ કલ્લોલમાલા પ્રતિભાસિતની જેમ=મરૂભૂમિમાં સૂર્યનાં કિરણોના પાતને કારણે પાણીના કલ્લોલના પ્રતિભાસને કરનારા વિકલ્પો જેવા, મિથ્યાજ્ઞાનવિશેષો તેના પ્રત્યતીક અર્થતા ઉપસ્થાપક એવા પ્રમાણ અંતરથી બાધ્યમાન સમ્યગ્દર્શનની ઉત્પત્તિકાળમાં વિવર્તન પામે છે મરુભૂમિમાં જલનો ભ્રમ થયો હોય અને કોઈક રીતે જ્ઞાન થાય કે વાસ્તવિક ત્યાં જ નથી સૂર્યનાં કિરણોથી જલનો ભ્રમ છે ત્યારે જલસા પ્રત્યતીક એવા યથાર્થ અર્થતા બતાવનારા પ્રામાણિક જ્ઞાનને કારણે તે ભ્રમ દૂર થાય છે. તેમ ધનાદિમાં પણ આ જીવને પદાર્થનો યથાર્થ બોધ થવાથી પરમાર્થબુદ્ધિ બાધ્યમાન થાય છે. તેથી સમ્યગ્દર્શનના ઉત્પત્તિકાળમાં તિવર્તન પામે છે. ઉપનય : ___मोहविजृम्भितम् यः पुनरेष धनविषयादिषु मूर्छालक्षणो मोहः सोऽपूर्वरूपो, यतोऽयं दिङ्मोह इव तत्त्वधियाऽपि सार्द्धमव्याहत एवास्ते, अनेन हि मोहितोऽयं जीवो जाननपि सकलं कुशाग्रलग्नजललवतरलं न जानीते, पश्यन्नपि धनहरणस्वजनमरणादिकं न पश्यतीव, पटुप्रज्ञोऽपि जडबुद्धिरिव चेष्टते, समस्तशास्त्रार्थविशारदोऽपि महामूर्खचूडामणिरिव वर्त्तते, ततश्चास्य जीवस्य प्रतिभाति मुत्कलचारिता, रोचते तस्मै यथेष्टचेष्टा, बिभेत्ययं व्रतनियमनियन्त्रणायाः, किम्बहुनोक्तेन? न शक्नोत्ययं जीवस्तदा काकमांसभक्षणादपि निवृत्तिं विधातुमिति। ઉપનયાર્થ : મોહનું વિષંભિત જે વળી, આ ધનવિષયાદિમાં મૂચ્છલક્ષણ મોહ છે-તે જીવમાં મોહ છે. તે અપૂર્વ છે સમ્યગદર્શનની પ્રાપ્તિ થવા છતાં ધનાદિમાં મૂચ્છરૂપ મોહનિવર્તન ન પામી શકે તેવો અપૂર્વ છે. જે કારણથી આ ધનાદિમાં મૂચ્છલક્ષણમોહ, દિમોહની જેમ દિશાના મોહની જેમ, તત્ત્વબુદ્ધિની સાથે પણ આત્માની વીતરાગ અવસ્થા સાર છે અવીતરાગભાવથી જ સર્વભોગાદિ પ્રવૃત્તિઓ થાય છે, જેનાથી થતા સંક્લેશને કારણે અનર્થની પરંપરા પ્રાપ્ત થાય છે તે પ્રકારની સમ્યગ્દર્શનના ઉત્પત્તિકાળમાં થયેલી તત્ત્વબુદ્ધિ સાથે પણ, અવ્યાહત જ રહે છે=મૂચ્છરૂપ મોહતાશ પામતો નથી. આનાથી=ધનાદિમાં મૂચ્છલક્ષણ મોહથી, મોહિત થયેલો આ જીવ જાણવા છતાં પણ-તણખલાના અગ્રમાં લાગેલા જલલવવા જેવો તરલ સકલભોગ છે એ પ્રમાણે જાણતો પણ, જાણતો નથી. જોવા છતાં પણ=ધનહરણ, સ્વજતમરણાદિ જોવા છતાં પણ, ધનહરણ, સ્વજનમરણાદિને જાણે જોતો નથી. પટપ્રજ્ઞાવાળો
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy