SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ समस्ति सम्पूर्णं चतुष्पदकुप्यादिकं, नूनं तत् ज्ञातमेतेन, तदेषोऽत्र तात्पर्यार्थो यदुत - दीक्षा ते दीयते रजस्ते पात्यते बीजदाहस्ते क्रियते, कुरु लिङ्गपूरणं, विधेहि गुरुपादपूजनं, निवेदय स्वकलत्रधनकनकादिकं, समस्तसर्वस्वं गुरुपादेभ्यः, पुनस्तैरनुज्ञातं अनुभवितेतस्त्वमेवं विदधानः पिण्डपातेन शिवीभविष्यसीत्येवं वचनरचनया विप्रतार्य शैवाचार्य इव मामेष श्रमणको मुमुषति यदि वा भूरिफलं सुवर्णदानं महोदयं गोदानमक्षय्यं पृथिवीदानं अतुलं पूर्त्तधर्म्मकरणमनन्तगुणं वेदपारगे दानं, यदि पुनर्गीर्विज्ञायमाना निर्गतवत्सखुरमुखा सचेला कनकशृङ्गी रत्नमण्डिता सोपचाराद्विजेभ्यो दीयते ततश्चतुरुदधिमेखला सग्रामनगराकरा सशैलकानना पृथिवी तेन दत्ता भवति, सा चाक्षय्यफला संपद्यते, इत्येवं मुग्धजनवञ्चनपरैः कूटश्लोकरचितग्रन्थेर्मां विप्रलभ्य द्विजातिरिव नूनमेष श्रमणो मे द्रविणजातं जिहीर्षति । अथवा कारय रमणीयतरान् विहारान्, वासय तेषु बहुश्रुतान्, पूजय सङ्घ, प्रयच्छ भिक्षुभ्यो दक्षिणां, मीलय सङ्घसम्बन्धिनि कोशे स्वीयं द्रविणजातं, निक्षिप सङ्घसम्बन्धिन्येव कोष्ठागारे स्वधान्यसञ्चयं समर्पय सङ्घसम्बन्धिन्यामेव संज्ञातौ स्वकीयं चतुष्पदवर्ग, भव बुद्धधर्मसङ्घशरणः एवं ते कुर्वतोऽचिराद् बुद्धपदं भविष्यतीत्येवं वाचालविरचितमायाजालेनात्मीयशास्त्रसन्दर्भेण रक्तभिक्षुरिव मां विसंवाद्य निश्चितमेष श्रमणो मदीयसर्वस्वं लातुमभिकाङ्क्षति । क्रियतां सङ्घभक्ति भोज्यन्तामृषयो दीयन्तां सुन्दरखाद्यानि उपनीयन्तां मुखक्षेपणानि, दानमेव गृहस्थस्य परमो धर्मः, तत एव संपद्यते संसारोत्तारः इत्येवं मामुपप्रलोभ्य स्वशरीरपोषणपरो दिगम्बर इव मदीयधनमेष श्रमणो निर्वाहयिष्यति । अन्यथा कथमेवंविधोऽस्य ममोपरि प्रपञ्चकथनरूपोऽत्यादरः स्यात् ? દ્રમકની કુવિકલ્પની કલ્લોલમાલાનો ઉપનય नेवजी, हेवायुं, शुं वायुं ते 'यदुत थी जतावे छे બોલાવ્યા પછી તેને તેવા પ્રકારના અત્યંત આદરવાળા જોઈને તે રાંકડાએ મનમાં વિચાર કર્યો=ધર્મનું માહાત્મ્ય બતાવીને તેને ભિક્ષા આપવા માટે બોલાવ્યા પછી તે ધર્માચાર્યને તેવા પ્રકારના આદરવાળા જોઈને તે ભિખારીએ વિચાર કર્યો, શું विचार यो ? ते 'यथा' थी जतावे छे અન્યદા ભિક્ષાની પ્રાર્થના કરતા એવા મને લોકો નિરાકરણ કરે છે અથવા તિરસ્કારપૂર્વક કંઈક આપે છે. હમણાં વળી આ સુવેષવાળા નરેન્દ્ર આકાર એવો પુરુષ સ્વયં આવીને મને બોલાવે છે. તને ભિક્ષા અપાય છે એ પ્રકારે મને પ્રલોભન કરે છે. આ આશ્ચર્ય શું છે ? તેથી તુચ્છ અભિપ્રાયના વશથી પર્યાલોચન કરતા તેના મનમાં પરિસ્ફુરિત થયું. શું સ્કુરાયમાન થાય છે ? તે કહે છે. ખરેખર આ સુંદર મને પ્રતિભાસ થતું નથી, મને ઠગવા માટે જ ખરેખર આ આરંભ છે. જે કારણથી મારું ભિક્ષાનું ભાજન પ્રાયઃ ભરેલું છે તે કારણથી આ=આ પુરુષ, મને એકાંતમાં લઈ જઈને નક્કી આ=મારી ભિક્ષા, ઝૂંટવી લેશે. આ પ્રકારે સ્થિત હોતે છતે મારા વડે હમણાં શું કરવું જોઈએ ? શું આ સ્થાનથી સહસા નાસી જાઉં ? અથવા બેસીને આ -
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy