SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ सद्धर्माचार्यस्य करुणा सदुपदेशश्च ૨૧૫ यथा च 'असौ महानसनियुक्तकस्तद्द्रमके महानरेन्द्रावलोकनां निर्णीय तदनुवृत्तिवशेन करुणाप्रवणः सम्पन्नः' तथा जीवेऽपि परमात्मावलोकनामाकलय्य सद्धर्मगुरवस्तदाराधनपरायणतयैव करुणाप्रवणमानसाः सञ्जायन्ते, तदनुकम्पया तैरपि भगवानाराधितो भवतीत्यर्थः । यत् पुनरभ्यधायि, यथाअसौ रसवतीपतिः शीघ्रं तत्समीपमादरवशेनाऽऽगच्छत्, गत्वा चैह्येहि भद्र ! दीयते तुभ्यं भिक्षेत्येवं रमाकारितवानिति तदेवमिह योजनीयं - य - यदाऽस्य जीवस्य पूर्वोक्तन्यायेनाऽनादौ संसारे पर्यटतः परिपक्वा भव्यता, क्षीणप्रायं क्लिष्टकर्म्म, स्तोकमास्ते तच्छेषं, तेनापि दत्तं रन्ध्रं प्राप्ता मनुजभवादिसामग्री, दृष्टं सर्वज्ञशासनं, संजाता तत्र सुन्दरबुद्धिः, प्रवृत्ता मनाक्पदार्थजिज्ञासा, समुत्पन्ना कुशलकर्म्मलेशबुद्धिः, अथ चानुवर्त्तन्तेऽद्यापि पापकलाः, तदेवंविधे भद्रकभावे वर्त्तमानस्य सञ्जातायां भगवदवलोकनायां सद्धर्म्माचार्याः प्रादुर्भूततीव्रकरुणापरिणामाः सन्मार्गावतारणार्थं योग्यतां निश्चित्य भावतोऽभिमुखीभवन्ति, तदेतत्तेषां तत्समीपागमनमभिधीयते, सञ्जातप्रसादाश्च कथयन्ति ते तस्मै यथा'भद्र ! अकृत्रिमोऽयं लोकः, अनादिनिधनः कालः, शाश्वतरूपोऽयमात्मा, कर्मजनितोऽस्य भवप्रपञ्चः, तच्चानादिसम्बद्धं प्रवाहेण, मिथ्यात्वादयस्तस्य हेतवः, तत् पुनर्द्विविधं कर्म कुशलरूपमकुशलरूपं च, यत्तत्र कुशलरूपं तत् पुण्यं धर्मश्चोच्यते, यत् पुनरकुशलरूपं तत्पापमधर्मश्चाभिधीयते, पुण्योदयजनितः सुखानुभवः, पापोदयसंपाद्यो दुःखानुभवः, तयोरेव पुण्यपापयोरनन्तभेदभिन्नेन तारतम्येन संपद्यते खल्वेषोऽधममध्यमोत्तमाद्यनन्तभेदवर्त्तितया विचित्ररूपः संसारविस्तार' इति । ધર્માચાર્યની કરુણા તથા સદુપદેશ જે વળી કથાનકમાં કહેવાયું, જે આ પ્રમાણે આ રસોઈયો શીઘ્ર તેના સમીપ=તે ભિખારીના समीप, आहरना वशथी खावे छे जने ४ने उहे छे - जाव ! खाव ! हे लद्र ! तने भिक्षा अपाय छे. जे प्रभागे ते लिजारीने ते रसोईयो जोलावे छे. ते =ऽथानम्भां ऽधुं ते, खा प्रभागे = अहीं संसारी જીવના વિષયમાં, યોજન કરવું. જ્યારે આ જીવને પૂર્વોક્ત ન્યાયથી=અથડાતા કૂટાતા પત્થર ગોળ થાય છે એ ન્યાયથી, અનાદિ સંસારમાં ભટકતાં ભવ્યતા પરિપક્વ થાય છે. ક્ષીણપ્રાયઃ ક્લિષ્ટકર્મો થાય છે. થોડુંક પણ તે=ક્લિષ્ટકર્મ, શેષ છે=વિપર્યાસ આપાદક મિથ્યાત્વ મોહનીય શેષ છે. તેનાથી પણ=તે ક્ષીણપ્રાયઃ કર્મમલથી પણ, છિદ્ર અપાયું=તત્ત્વને જોવાને અનુકૂળ એવું છિદ્ર અપાયું, મનુષ્યભવાદિ સામગ્રી પ્રાપ્ત કરાઈ. સર્વજ્ઞનું શાસન જોવાયું, ત્યાં=સર્વજ્ઞના શાસનમાં, સુંદર બુદ્ધિ થઈ. થોડીક પદાર્થની જિજ્ઞાસા થઈ=સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવા માટેની અને કર્મરહિત આત્માની અવસ્થાને જોવા માટેની થોડીક જિજ્ઞાસા થઈ, કુશલકર્મ વિષયક થોડી બુદ્ધિ થઈ=સંસારના પરિભ્રમણથી મુક્ત થવા માટે મારે ભગવાનના શાસનનો ધર્મ સેવવો જોઈએ એ પ્રમાણે સુંદર ધર્મ
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy