SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૭૯ મોતીઓની અવચૂલાને ધારણ કરતા ચરણકરણરૂપ મૂલ-ઉત્તર ગુણો રચતાસોંદર્યના સંબંધપણાથી ચિત્તમાં આલાદના અતિશયને ઉત્પન્ન કરે છે. તેવા પ્રકારના આ જૈનેન્દ્રદર્શનમાં વર્તતા એવા ધન્ય જીવોનું મુખની સુંદર ગંધના ઉત્કર્ષથી ચિતતા આનંદના અતિરેકવાળું ઉદાર તાંબૂલ જેવું સત્ય વચન છે. અને ભાગવત મતમાં ભગવાનના શાસનમાં, મુનિરૂપી ભમરાઓના સમૂહને પ્રમોદનું હેતુપણું હોવાથી અને વિવિધ પ્રકારના ભક્તિના વિચાસથી ગ્રથિતપણું હોવાને કારણે અનેક પ્રકારની વીતરાગની ભક્તિના સ્થાપનથી અઢાર હજાર શીલાંગો પરસ્પર ગુંથાયેલા હોવાને કારણે, મનોહર પુષ્પોના સમૂહના આકારને ધારણ કરનારા અઢાર હજાર શીલાંગો પોતાના સૌરભના ઉત્કર્ષથી બધી દિશાઓને વ્યાપ્ત કરે છે. અને અહીં પારમેશ્વર દર્શનમાં ગોશીષચંદનાદિ વિલેપનના સમૂહની સદશતાને ધારણ કરતું સમ્યગ્દર્શન, મિથ્યાત્વ અને કષાયના સંતાપથી અનુગત ભવ્યજીવોના શરીરોને નિર્ચાપત કરે છે=શીતલતાને આપે છે. सर्वज्ञशासनस्थितजीवस्वरूपम् यतश्चात्र सर्वज्ञोपज्ञे सज्ज्ञानदर्शनचारित्रप्रधाने प्रवचने वर्तन्ते ये जीवास्तैर्महाभागधेयैः स्थगितो नरकान्धकूपः, भग्नस्तिर्यग्गतिचारकावासः, निर्दलितानि कुमानुषत्वदुःखानि, विमर्दिताः कुदेवत्वमानससन्तापाः, प्रलयं नीतो मिथ्यात्ववेतालः, निष्पन्दीकृता रागादिशत्रवः, जरितप्रायं कर्मनिचयाऽजीर्णम्, अपकर्णिता जराविकाराः, अपहस्तितं मृत्युभयं, करतलवर्तीनि संपादितानि स्वर्गाऽपवर्गसुखानि अथवाऽवधीरितानि तैर्भगवन्मतस्थैर्जीवैः सांसारिकसुखानि, गृहीतो हेयबुद्ध्या समस्तोऽपि भवप्रपञ्चः, कृतं मोक्षकतानमन्तःकरणम् न च तेषां परमपदप्राप्तिं प्रति व्यभिचाराशङ्का, न ह्युपाय उपेयव्यभिचारी, उपायश्चाप्रतिहतशक्तिकः परमपदप्राप्तेः सज्ज्ञानदर्शनचारित्रात्मको मार्गः, स च प्राप्तोऽस्माभिरिति। सञ्जाते च तल्लाभे तेषामिति निश्चिता बुद्धिः-नास्त्यतः परं प्राप्तव्यम्, इत्याकलय्य विहितं प्रतिपूर्णमनोरथं चेतः, अत एव तेषां पारमेश्वरमतवर्त्तिनां जन्तूनां नास्त्येव शोको, न विद्यते दैन्यं, प्रलीनमौत्सुक्यं, व्यपगतोऽरतिविकारः, जुगुप्सनीया जुगुप्सा, असम्भवी चित्तोद्वेगः, अतिदूरवर्तिनी तृष्णा, समूलकाषंकषितः सन्त्रासः। किन्तर्हि? तेषां मनसि वर्त्तते धीरता, कृतास्पदा गम्भीरता, अतिप्रबलमौदार्य, निरतिशयोऽवष्टम्भः, स्वाभाविकप्रशमसुखामृतानवरतास्वादनजनितचित्तोत्सवानां च तेषां प्रबलरागकलाविकलानामपि प्रवर्द्धते रतिप्रकर्षः, विनिहतमदगदानामपि विवर्त्तते चेतसि हर्षः, समवासीचन्दनकल्पानामपि न सम्भवत्यनन्तानन्दविच्छेदः ततश्च जैनेन्द्रशासनस्थायिनो भव्यसत्त्वाः स्वाभाविकहर्षप्रकर्षामोदितहृदयतया गायन्ति प्रतिक्षणं पञ्चप्रकारस्वाध्यायकरणव्याजेन, नृत्यन्त्याचार्यादिदशविधवैय्यावृत्त्यानुष्ठानद्वारेण, वल्गन्ति जिनजन्माभिषेकसमवसरणपूजनयात्रादिसम्पादनव्यापारपरतया, उत्कृष्टसिंहनादादीनि चित्तानन्दकार्याणि दर्शयन्ति परप्रवादिनिराकरणचातुर्यमाबिभ्राणाः क्वचिदवसरे, आनन्द
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy