SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ १७३ विवक्षातः कालनानात्वम् इह च - त्रिकालविषयतयाऽस्य व्यतिकरस्य विवक्षया समस्तकालाभिधायिभिरपि प्रत्ययैरत्र सर्वत्रापि कथाप्रबन्धे निर्देशः सङ्गतो द्रष्टव्यः, यतो विवक्षया कारकवत्कालोऽपि वस्तुस्थित्यैकस्वरूपेऽपि वस्तुनि नानारूपः प्रयुक्तो दृष्टोऽभीष्टश्च शब्दविदां, यथा-योऽयं मार्गो गन्तव्यः आ पाटलिपुत्रात् तत्र कूपोऽभूदभवच्च, बभूव, भविष्यति, भवितेति वा, एते सर्वेऽपि कालनिर्देशा एकस्मिन्नपि कूपाख्ये वस्तुनि विवक्षावशेन साधवो भवन्तीत्यलमप्रस्तुतविस्तरेणेति । વિવક્ષાથી કાળનું વૈવિધ્ય અને અહીં=સંસારના પરિભ્રમણમાં, આ વ્યતિકરનું ત્રિકાલવિષયપણું હોવાથી=ચારગતિમાં પરિભ્રમણ કરવા રૂપ વ્યતિકરવું ત્રિકાલવિષયપણું હોવાને કારણે, વિવક્ષાથી સમસ્તકાલને કહેનારા પણ પ્રત્યયો વડે=પ્રયોગો વડે અહીં સર્વત્ર પણ કથા પ્રબંધમાં નિર્દેશ સંગત જાણવો=સંસારી જીવોના પરિભ્રમણનું કથત પ્રસ્તુત કથાથી કરેલ હોવાને કારણે આ પ્રકારની કથા ત્રણેયકાળમાં બનતી હોય છે, તેથી ગ્રંથકારશ્રીને વિવક્ષાને કારણે ક્યારેક ભૂતકાળનો પ્રયોગ કર્યો છે, ક્યારેક વર્તમાનકાળનો પ્રયોગ કર્યો છે, ક્યારેક ભવિષ્યકાળનો પ્રયોગ કર્યા છે. તેથી ત્રણેયકાળમાં અભિધાન પ્રત્યયો વડે કથા પ્રબંધમાં= સર્વસ્થાનમાં, જે નિર્દેશ પ્રાપ્ત થાય છે તે સંગત જાણવો. જે કારણથી વિવક્ષાથી કારકની જેમ કાલ પણ વસ્તુસ્થિતિથી એક સ્વરૂપ હોવા છતાં પણ વસ્તુમાં જુદા જુદા સ્વરૂપવાળો પ્રયોગ કરાયેલો જોવાયો છે અને શબ્દની મર્યાદા જાણનારાઓને ત્રણકાળનો પ્રયોગ અભીષ્ટ છે તે ‘વથા’થી બતાવે छे. पाटलिपुत्र सुधी सा भार्ग गन्तव्य छे भय छे त्यां च 'अभूत्' जने 'अभवत्' अथवा 'बभूव' अथवा ‘भविष्यति' जने 'भविता' खेड पाए ड्रूप नामनी वस्तुभां या सर्व भाग डालना निर्देशो વિવક્ષાના વશથી સુંદર થાય છે. એથી પ્રસ્તુત કથનમાં વિસ્તાર વડે સર્યું. जिनेश्वरस्य सुस्थितनृपता तत्र योऽसौ तत्स्वभावतया समस्तभूतसंघातात्यन्तवत्सलहृदयः प्रख्यातकीर्त्तिस्तस्मिन्नगरे सुस्थिताभिधानो महानरेन्द्रो दर्शितः, स इह परमात्मा, जिनेश्वरो, भगवान्, सर्वज्ञो विज्ञेयः । स एव हि प्रलीनाऽशेषक्लेशराशितयाऽनन्तज्ञानदर्शनवीर्यतया निरुपचरितस्वाधीननिरतिशयानन्तानन्दसन्दोहस्वरूपतया च परमार्थेन सुस्थितो भवितुमर्हति, न शेषा अविद्यादिक्लेशराशिवशवर्तिनः अतिदुःस्थितत्वात्तेषाम्, स एव च भगवान् समस्तभूतसंघातस्यापि सूक्ष्मरक्षणोपदेशदायितयाऽक्षेपेण मोक्षप्रापणप्रवणप्रवचनार्थप्रणेतृतया च स्वभावेनैवातिवत्सलहृदयः, स एव च प्रख्यातकीर्तिः, निःशेषामरनरविसरनायकैः पुरुहूतचक्रवर्त्यादिभिः यतः स एव प्रशस्तमनोवाक्कायव्यापारपरायणैरनवरतमभिष्टृयते, अत एव चासावेवाविकलं महाराजशब्दमुद्वोढुमर्हति ।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy