SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ १५3 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ यदाऽनुभवति, तदा बिभेति तस्करेभ्यः, त्रस्यति नरपतिभ्यः, कम्पते भयेन दायादेभ्यः, उद्विजते याचकेभ्यः, किम् बहुनाऽत्र जल्पितेन? अत्यन्तनिःस्पृहमुनिपुङ्गवेभ्योऽपि शकते, यदुत-एते महता वचनरचनाऽऽटोपेन मां प्रतार्य नूनमेतद् ग्रहीतुमिच्छन्ति, तथाविधगाढमूर्छाविषाभिभूतचित्तश्चिन्तयत्येवं-हन्त ! धक्ष्यते ममैतद् द्रविणजातं चित्रभानुना, प्लावयिष्यते वा सलिलप्रवाहेन, हरिष्यते वा चौरादिभिरतः सुरक्षितं करोमि। ततोऽसहायः शेषजनाऽविश्रम्भितया रात्रावुत्थाय खनत्यतिदूरं भूतलं, निधत्ते तत्तत्र निभृतसञ्चारः, पुनः पूरयित्वा गर्तं कुरुते समं भूतलं, विकिरति तस्योपरि धूलिकचवरादिकं, सम्पादयति किलाऽलक्ष्यं स्वाकूतेन, [मा] पुनर्न ज्ञास्यामि स्वदेशमिति विधत्ते विविधानि चिह्नानि, प्रयोजनान्तरेण तद्देशेन सञ्चरन्तमपरं जनं मुहुर्मुहुनिभालयति, कथञ्चित्तद्देशे यान्तीं तदृष्टिं शङ्कते-आ ! ज्ञातमेतेन, अतो मूर्छादन्दह्यमानमानसो न लभते रात्रौ निद्रां, पुनरुत्थाय तत्प्रदेशात्तदुत्खनति, निधत्ते च प्रदेशान्तरे, निरीक्षते पुनः पुनर्दिगन्तरेषु सभयं निक्षिपश्चक्षुः यदुत-मां कश्चिद् द्रक्ष्यतीति, व्यापारान्तरमपि स केवलं कायेन करोति चेतस्तु तत्प्रतिबन्धबन्धनबद्धं ततः स्थानादन्यत्र पदमपि न चलतीति। अथ कथञ्चित्तथाविधयत्नशतैरपि तेन रक्ष्यमाणमपरो लक्षयेत् गृह्णीयाच्च ततोऽसावकाण्डवज्रपातनिर्दलितशरीर इव हा तात ! हा मातः ! हा भ्रातरिति विक्लवमारा(र)ट्यमानः सकलविवेकिलोकं करुणापरीतचित्ततां प्रापयति, अतिमूर्छाव्याघ्राऽऽघ्रातचेतनो म्रियते वा। तदिदं धनलवप्रतिबद्धचेतोवृत्तीनां विलसितमुपदर्शितम्। 6पनयार्थ : જે પ્રમાણે અવજ્ઞાથી લોકો વડે અપાયેલું તે કદત્ત ભોગવતો આ ભિખારી શક્રથી પણ શંકા કરે છે. જે આ પ્રમાણે – મારું આ=કદન્ન, આ જીવ ઝૂંટવી લેશે તે પ્રમાણે આ પણ ગ્રંથકારશ્રીનો જીવ મહામોહથી ઉપહત થયેલો તે ધન, સ્ત્રીઆદિને કોઈક રીતે તેટલા ક્લેશના સમૂહથી જ્યારે ઉપાર્જિત કરીને અનુભવે છે=ભોગવે છે, ત્યારે ચોરોથી ડરે છે. રાજાઓથી ત્રાસ પામે છે. માંગતારાઓથી ભય દ્વારા કાંપે છે. વાચકોથી ઉદ્વેગ પામે છે. આમાં વધારે કહેવાથી શું? અત્યંત નિઃસ્પૃહમુનિઓથી પણ शं। ३ छेते शंभ'यदुत'थी स्पष्ट ४३ छ. मा महात्मामो मोटा क्यन स्यनाना मोटोपथी भने ઠગીને ખરેખર આ ધન ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે. તેવા પ્રકારની ગાઢ મૂચ્છ છતાં વિષથી અભિભૂત થયેલા ચિત્તવાળો આ પ્રમાણે વિચારે છે, મારા આ ધનનો સમૂહ અગ્નિથી બનશે, પાણીના પ્રવાહથી તણાઈ જશે, અથવા ચોરાદિથી હરણ કરાશે, આથી સુરક્ષિત કરું, તેથી શેષ લોકોમાં અવિશ્વાસ હોવાને કારણે અસહાય=એકલો, રાત્રિમાં ઊઠીને અતિ દૂર ભૂમિને ખોદે છે ત્યાં-તે ભૂમિમાં, વિભૂતસંચારવાળો એવો તે-ધીમે પગલે કોઈ ન જોઈ શકે એ પ્રકારના સંચારવાળો એવો તે દ્રમક, તે ધનને દાટે છે. વળી, ગર્તાને પૂરીને સમાન ભૂતલને કરે છે. તેના ઉપર પોતે દાટેલા ધનના ઉપર, ધૂળ, કચરો આદિ નાંખે છે. ખરેખર પોતાના અભિપ્રાયથી અલક્ષ્યનું સંપાદન કરે છે.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy