SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | સંકલના કરી શકે તે અર્થે ગ્રંથના મૂળ શબ્દો ગ્રહણ કરીને ઘણા સ્થાને ‘=' ચિ ન દ્વારા તેનો અર્થ લખેલ છે. તેથી સંસ્કૃત નહીં ભણેલા જીવોને એકવાક્યતાથી વાચવામાં કંઈક કઠિન જણાશે તોપણ તે “=' ચિ નનું તાત્પર્ય પ્રતિસંધાન કરીને વાંચશે તો યથાર્થ બોધ થશે. છબસ્થપણામાં જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ.સં. ૨૦૭૦, ચૈત્ર વદ-૧૨ તા. ૨૬-૪-૨૦૧૪, શનિવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન: ૦૭૯-૩૨૪૪૭૦૧૪
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy