SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ शब्दादिविषयानन्दवर्णनं पुनरत्र यत् । तदेवमर्थं सद्धर्माज्जायन्ते तेऽपि सुन्दराः ।।४७३।। શ્લોકાર્થ ઃ જે વળી અહીં શબ્દાદિ વિષયોના આનંદનું વર્ણન છે તે આવા સ્વરૂપવાળું સદ્ધર્મથી થાય છે તે પણ=શબ્દાદિ વિષયો પણ, સુંદર છે. I]૪૭૩|| શ્લોક ઃ धर्मबोधक ज्ञेयः सूरिर्यो मत्प्रबोधकः । तद्दया तस्य या जाता, ममोपरि महाकृपा ।।४७४।। શ્લોકાર્થ ઃ જે મને પ્રતિબોધ કરનારા આચાર્ય ધર્મબોધકર જાણવા, તેની જે તદ્દયા તેની=ધર્મબોધકરની, મારા ઉપર જે મહાકૃપા થઈ તે તદ્દયા. II૪૭૪|| શ્લોક ઃ ज्ञानमञ्जनमुद्दिष्टं, सम्यक्त्वं जलमुच्यते । चारित्रमत्र विज्ञेयं, परमान्नं मनीषिभिः ।।४७५ ।। : શ્લોકાર્થ ઃ જ્ઞાન અંજન કહેવાયું, સમ્યક્ત્વ જલ કહેવાયું છે, અહીં=થામાં મનીષીઓ વડે ચારિત્ર પરમાન્ન જાણવું. II૪૭૫) શ્લોક ઃ सद्बुद्धिः शोभना बुद्धिः, सन्मार्गे या प्रवर्त्तिका । काष्ठपात्री त्रयाधारा, वक्ष्यमाणा कथोच्यते ।।४७६ ।। શ્લોકાર્થ જે સન્માર્ગમાં પ્રવર્તન કરાવનારી શોભનબુદ્ધિ છે તે સત્બુદ્ધિ છે, ઔષધત્રયનો આધાર કાષ્ઠપાત્રી વક્ષ્યમાણ કથા કહેવાય છે. II૪૭૬॥
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy