SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ જો વળી ત્યાગ કરાયે છતે તને અહીં=કદન્નમાં ફરી સ્નેહનો આ બંધ=રાગ અનુવર્તન પામે તો અત્યાગ શ્રેષ્ઠ છે, કયા કારણથી ? કદન્નમાં સ્નેહ રોગ વધારનાર છે. II૩૯૭II શ્લોક ઃ अल्पाल्पमश्नतोऽप्येतद् भेषजत्रयसेवनात् । साम्प्रतं याप्यतां तेऽस्ति, साऽपि चात्यन्तदुर्लभा । । ३९८ ।। શ્લોકાર્થ : ભેષજયના સેવનને કારણે આને=કદન્નને, થોડું થોડું ખાતા પણ તને હમણાં રોગોની શાંતતા છે, અને તે પણ=રોગોની શાંતતા પણ, અત્યંત દુર્લભ છે. II૩૮II શ્લોક ઃ सर्वत्यागं पुनः कृत्वा, यः स्यात्तदभिलाषुकः । याप्यतामपि नाप्नोति, स महामोहदोषतः ।। ३९९।। ૧૦૧ શ્લોકાર્થ - વળી સર્વ ત્યાગ કરીને જે તેનો=કદન્નનો, અભિલાષી થાય, તે મહામોહના દોષથી રોગોની શાંતતાને પણ પામતો નથી. II૩૯૯૫ શ્લોક ઃ तदेतत्सम्यगालोच्य, यदि चेतसि भासते । ततोऽस्य सर्वथा त्यागो, युज्यते कर्तुमुत्तमैः ।।४००।। શ્લોકાર્થ : તે આ સમ્યગ્ વિચારીને જો ચિત્તમાં ભાસે તો ઉત્તમપુરુષો વડે આનો સર્વથા ત્યાગ કરવો ઘટે છે. II૪૦૦]I શ્લોક ઃ सद्बुद्धेस्तद्वचः श्रुत्वा, मनाग् दोलायितं मनः । तस्य किं करवाणीति, नास्ति सम्यग् विनिश्चयः ।।४०१ ।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy