SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેથી તેના પરિહારથી આના રોગો અાપણાને પામે છે, અધિક પીડા થતી નથી અને શરીરમાં ઔષધ ગુણને કરે છે. [૩૫૭ll શ્લોક : केवलं सा यदाऽभ्यणे, तदा पथ्येन तिष्ठति । अपथ्यमल्पमश्नाति जायते तेन याप्यता ।।३५८ ।। શ્લોકાર્થ : ફક્ત તેણી જ્યારે પાસે હોય ત્યારે પથ્યથી દ્રમક રહે છે, અપધ્ય થોડું ખાય છે, તેનાથી ચાણતા રોગોની અલ્પતા થાય છે. Il૩૫૮ શ્લોક : यदा तु सा विदूरस्था, लाम्पट्यात्तत्कदन्नकम् । भूरि निर्भेषजं सोऽत्ति, तेनाजीर्णेन पीड्यते ।।३५९।। શ્લોકાર્ચ - વળી જ્યારે દૂર રહેલી એવી તે હોય ત્યારે લંપટપણાથી તે રોર ઔષધ વગર ઘણા તે કદન્નને ખાય છે, તેથી અજીર્ણથી પીડાય છે. ll૩૫૯ll શ્લોક : इतश्च तद्दया तेन, धर्मबोधकरण सा । प्रागेवाशेषलोकस्य, पालकत्वे नियोजिता ।।३६०।। શ્લોકાર્ય : અને આ બાજુ તે ધર્મબોધકર વડે પહેલેથી જ તે તદ્દયા સઘળા લોકના પાલકપણામાં નિયોજન કરાયેલી છે. ll૩૬oll શ્લોક : साऽनन्तसत्त्वसङ्घातव्यापारकरणोद्यता । तन्मूले क्वचिदेवाऽऽस्ते, शेषकालं स मुत्कलः।।३६१।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy