SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે દ્રમક ! તાત વડે કહેવાયું છે, જે અન્ન તને વલ્લભ છે એના=કદન્નના, નિમિતવાળા સર્વે રોગો તારા શરીરમાં છે. ll૧૪૯ll શ્લોક : तथापि दृष्टवृत्तान्ता, मा भूदाकुलता तव । तद् भक्षयन्तं दृष्ट्वाऽपि, भवन्तं नैव वारये ।।३५०।। શ્લોકાર્થ : તોપણ જોવાયેલા વૃત્તાન્તવાળી (હું) તેને ભક્ષણ કરતાને જોઈને પણ તને આકુળતા ન થાવ (એ હેતુથી) અટકાવતી નથી જ. ll૩૫૦|| શ્લોક : परमस्वास्थ्यहेतौ ते, शैथिल्यं भेषजत्रये । एतत्तु रोचते तुभ्यं, सर्वसन्तापकारणम् ।।३५१।। શ્લોકાર્ય : પરમ સ્વાથ્યના કારણ એવા ઔષધમયમાં તારું શૈથિલ્ય છે, વળી સર્વ સંતાપનું કારણ એવું આ=કદન્ન, તને ગમે છે. ll૩પ૧II શ્લોક : अधुना क्रन्दतो नास्ति, हेतुः स्वास्थ्यस्य कारकः । अपथ्येऽत्यर्थं सक्तानां, न लगत्येव भेषजम् ।।३५२।। શ્લોકાર્ચ - હાલમાં આક્રંદ કરતા તને સ્વાથ્યને કરનાર એવું કારણ નથી, અપથ્યમાં અત્યંત આસક્ત થયેલાને ભેષજ અસર કરતું નથી જ. ll૩૫રી શ્લોક : अपवादो ममाप्यत्र, यतस्ते परिचारिका । प्रत्यहं न च शक्नोमि, कर्तुं स्वास्थ्यं तवाधुना ।।३५३।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy