SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર અને પરાજયનું કારણુ પાપકર્મ છે. પુણ્યથી પ્રશંસા અને પાપથી નિંદા મળે છે. તેમ યુદ્ધમાં પણ પુણ્યથી જયલક્ષમી અને પાપોદયથી પરાજિતપણું પ્રાપ્ત થાય છે. પ્રદ્યુમ્નને પુણ્યથી જ અતિશયવાળા મહાન સેળ લાભ પ્રાપ્ત થયા. તેમજ મનુષ્યોને ભયપ્રદ એવા ભયંકર સ્થાનેમાંથી પણ વિદ્યાઓ અને સ્ત્રીની પ્રાપ્તિ થઈ. અને પોતે એકાકી હોવા છતાં પણ ઘર સંગ્રામમાં શત્રુઓને પરાજિત કર્યા. તે બધી ખરેખર, પુણ્યની જ લીલા છે. દેવો અને મુનિઓથી યુક્ત પ્રદ્યુમ્ન દેવકુમારની જેમ સુખ ભોગવે છે. આ પ્રમાણે પંડિતમાં ચકવતી સમા શ્રી રાજસાગરગણિના વિદ્વાન્ શિષ્ય શ્રી રવિસાગરગણિએ રચેલા શ્રી “શાબ-પ્રદ્યુમ્ન ચરિત્રમાં શ્રી પ્રદ્યુમ્નકુમારને સોળ લાભની પ્રાપ્તિ, પિતા અને બંધુજનોનો વિરોધ, તેમજ નારદઋષિનું આગમન, આદિનું વર્ણન કરતો ૬૫૪ શ્લોક પ્રમાણનો નવમે સર્ગ સમાપ્ત થયે. सम-१० अथोचे नारदर्षिस्तं, प्रद्युम्नं द्युम्नदायकं । वत्सावाभ्यामविक्षेपं गम्यते द्वारिकापुरि ॥१॥ तदावादीत्कुमारस्तं कृतज्ञैकशिरोमणिः । युक्तं न गमनं नाथा-नाच्य पितरौ मम ।२। यस्माद्यो वयसा वृद्धि, प्राप्तोऽथवा विभूतिभिः। उपकारविधातारं, तं न लुपेद्विचक्षणः ।३। अत्रैव त्वमतस्तिष्ठ, वजित्वाहं पुरि द्रुतं । पृष्ट्वा मत्पितरौ सत्रा, त्वयैवायामि नारद ।४। मुनि तं कथयित्वेति, मुक्त्वा तत्रैव मन्मथः। जगाम जनकागारं, निर्विकारं दधन्मनः ।५। माता कनकमालापि, तत्रैव संस्थिताऽभवत् । तौ द्वावपि नमस्कृत्य, बभाषे मदनो नृपं ।६। युवयोरहमन्यायी, दुष्कर्मकारकोऽपि च । क्षमतामथ मन्मंतुं, युवां कारुण्यसागरौ ७। किमस्त्यतः परं पापं, यन्मातर्यपि कामनं । तदप्यज्ञानतोऽकार्ष सर्वमपि क्षमस्व तत् ।। उत्तमाः पुरुषा नैव, निर्नाथमपराधिनं । दीनं द्रविणहीनं न, विडंबयंति सर्वथा ।९। तवैव बालको वर्ते, त्वयैवाहं विवर्धितः । त्वयैव प्रापितो भव्या-मियती पदवीमपि ॥१०॥ शैशवे या मयावज्ञा, बालकेन विनिर्मिता। सा स्मर्तव्या युवाभ्यां न, गभीराभ्यां कदाचन ।११। अद्यप्रभृति माता त्वं तातस्त्वमेव चक्षुषा । दृदृशाथ मया सौख्यप्रवर्द्धको न चेतरः ॥१२॥ युवयोर्यदि निर्देशो, भवेत्पालकयोर्मम । तहिं जन्मदातारौ, पश्यामि पितरौ निजौ ।१३। कुलीना नंदना ये स्युः, पित्रोराज्ञां विना न तैः। किमपि क्रियते कृत्यं, शुभं वा ह्यशुभं खलु ॥ अवज्ञाप्रविधाताप्य-पराधशतकारकः । स्वकीयतनयत्वेन, स्मर्तव्योऽहं निरंतरं ।१५। ममैव कुक्षिसंभूतोऽ विनीतोऽपि ह्ययं शिशुः । विचितनीयमित्येव, त्वया मातन चान्यथा ॥ बालका बालभावेन, निःस्नेहा निर्दया यदि । भवेयुरविनीताश्च, पितरौ स्नेहलालसौ ।१७। पितरौ मिलितुं यामि, यद्यप्यहमितः पितः । तथापि युवयोः पाद-पद्म मच्चित्तषट्पदः ॥१८॥
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy