SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સ-૧૫ મને એવી એવી ભાવનાએ થાય છે કે મુક્તિની સિદ્ધિ માટે હું જંગલમાં જઈને કાયાત્સર્ગધ્યાને રહું અને પરમાત્મ-ધ્યાનમાં લીન બનેલા મારૂં મુખ મૃગલાએ સૂંધે, હિંસક પશુએ મારા શરીરના હાડમાંસ ખાય, છતાં હું ધ્યાનમાં નિશ્ચલ રહી ક્ષપકશ્રેણી માંડી, ઘાતીકમાંના ક્ષય કરી, કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરી, અખંડ અવિચલ શાશ્વત એવા મહાનદ પદને પ્રાપ્ત કરૂ'. આવી મારી ઉચ્ચ ભાવનાને સલ કરવા માટે મા, મને આદેશ આપે!!' પ્રદ્યુમ્નનાં વૈરાગ્યપૂર્ણ વચન સાંભળીને સ્નેહાતૂ બનેલી રૂકમણીએ કહ્યું:-‘ પુત્ર, તે જે સંસારનું સ્વરૂપ બતાવ્યું તે હું પણુ ભગવંતના વચનથી જાણુ... છું. પર ંતુ સંસારમાં સ્ત્રીઓને પુત્ર ઉપર ઘણે! સ્નેહ હાય છે. આથી તને કહુ છું કે બેટા, તું આ ઉંમરમાં (યૌવનવયમાં) દીક્ષા ના લે. તેમ છતાં તું બલાત્યારે દીક્ષા લઈશ તો હું પણ તારી સાથે ચારિત્ર ગ્રહણ કરીશ. તારા આધારે તેા હું આ સંસારમા બેઠી છું. તું દીક્ષા ગ્રહણ કરે તો મારા આધાર કાણુ ? માટે હજુ કહું છું કે માની જા! તારો આગ્રહ જતા કર. તારા સિવાય ગૃહવાસમાં હું એક ક્ષણ પણ રહી શકીશ નહી.’ ૨૩૯ इति श्रुत्वा जनन्युक्त, प्रद्युम्नो हृष्टमानसः । गत्वांतःपुरमात्मीयं. मृगेक्षणा न्यवीवदत् ॥ भवतीभिः समं भोगा, मया भुक्तास्त्वनेकधा । अथाहं भवभोगेभ्यः, संजातोऽस्मि पराङ्मुखः । स्वर्लोकेऽनेन जीवेन, भोगा हृदयवांछिताः । भुक्ताः सत्रा सुरस्त्रीभिस्तृप्तिस्तथापि नाभवत् । मनुष्येष्वपि तिर्यक्षु, नरकेष्वपि दुःखिषु । न भोगा दुर्लभा एते, जीवस्य भववर्तिनः ॥७४॥ चतसृष्वपि गतिपु जीवस्य भ्रमतः सतः । ऐश्वर्यभोगसामग्री, दुर्लभा न प्रवर्त्तते ॥७५॥ मनुष्ये प्रभुता कांता - योगेऽपि यच्च दुर्लभं । तद्दीक्षारत्नमादातु-मुत्साहो मम वर्त्तते ॥७६॥ युष्माकमाज्ञया पूर्ण, उत्पन्नः स भवेन्मम । ततो यूयं प्रदत्ताज्ञां पूर्णीकरोमि तं यथा ॥७७॥ पत्युर्वचनमाकर्ण्य, काचिद्वैराग्यसंमदं । काचिच्च दुःखमाधत्तौ-दासीन्यं काचिदप्यलं ॥७८॥ विलपत्यो विमुंचंत्यो- निःश्वासान् विततान् मुखात् । जगुर्गद्गदया वाप्या, ततो रत्नादिकाः स्त्रियः ॥ ७९ ॥ प्राणनाथ भवेयुर्या, योषितः सुकुलोद्भवाः । तासां रमण एव स्या- દૈવતં પરમં વહુ ૫૮૦ના भोक्ष्यसे त्वं महाभोगान्, संसारे संस्थितो यदि । तदा वयमपि स्वामि-नेता भोक्ष्यामहे त्वया । पतिव्रत प्रयुक्तानामस्माकं गुणचेतसां । तव सौख्ये महासौख्यं, दुखे दुखं भवत्वथ ॥८३॥ चेद्ग्रहीष्यसि चारित्रं, तदा वयमपि प्रभो । त्वया सार्धं ग्रहीष्याम - स्तत्कर्मप्रविनाशनं ॥ ८४ ॥ માતાએ પણ સાથે સયમ ગ્રહણ કરવાની વાત કહેવાથી, હર્ષિત થયેલા પ્રદ્યુમ્નકુમારે પેાતાના અંતઃપુરમાં જઈને મૃગનયના પેાતાની પત્નીને કહ્યું:- ‘ પ્રિયે, મે* તમારા બધાની સાથે અનેક પ્રકારના ભાગસુખ ભાગવ્યાં છે. હવે એ ભાગસુખાથી મારૂ' મન પરાડ્·મુખ થઇ ગયું છે. સ્વર્ગ લેાકમાં પણ આ જીવે દેવાંગનાએની સાથે અનેક વખત ઇપ્સિત ભાગસુખા ભાગવ્યાં, છતાં તેનાથી તૃપ્તિ થઈ નહી. મનુષ્ય અને તિયાઁચ પશુઓના ભવમાં પણ આ જીવે અસ`ખ્ય ભાગસુખા ભાગવ્યાં, છતાં જીવ વિષયાના કીડા બનીને તેમાં મર્ચા રહ્યો. તેવી જ રીતે ભવચક્રમાં ફરતાં નરકની ઘેાર યાતનાઓ પણ અસખ્ય અને અનંત વખત ભાગવી. આ રીતે ચારે
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy