SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર बालचंद्रासुतौ वज्र-दंष्ट्रामितप्रभौ शुभो। रामस्य वहवः पुत्राः, कथ्यते तेषु मुख्यकाः ।६१॥ उल्काकांतो महाकांतः, श्रीमद्दशरथाह्वयः । देवानंदश्च नंदाख्य-स्तथा मदनपीठको ॥६२॥ ૌવનનંદનો થતો, : શાંતનુdયા . પૃથ: રાતનું થાતો, નવો મહાબ: દ્રા कृष्णस्यापि सुताः सर्वे, तत्रागता जयार्थिनः । तेषु मुख्या इमे ज्ञेया, नामतो भविकर्जनैः ।६४। भानुः सुभानुकश्चापि, महाभानुस्तथा खलु । बृहध्ध्वजोऽग्निशिखाख्यो, धृष्णुश्च संजयो जयो॥ अकंपनाभिधो धीरो, महासेनो गभीरकः । उदधिगौ तमश्चापि, वसुवर्मा प्रसेनजित् ॥६६॥ सूर्याख्यश्चांद्रवर्माख्य-स्तथैव देवदत्तकः । देवसुंदरदत्ताख्यौ, भरत : शंखसंज्ञकः ॥६७॥ प्रद्यम्नसांबमुख्याश्चा-परेऽपि प्रोढविक्रमाः । विष्णोः सहस्रशः पुत्राः, समेतास्तत्र संगरे । उग्रसेननृपस्तस्य, पुत्रा गणधरा धरः। शाक्तिको दुर्धराख्याक, आगतश्चंद्रसागरः ॥६९॥ समुद्रविजयाधीश-पितृव्यस्य तथांगजाः । विष्णुमित्रो महासेनः, सुमित्रो दानमित्रकः ॥७०॥ महसेननृपस्यापि, सुषेणस्तनयस्था । हृदिको विप्रमित्रश्च, सिनिः प्रथितसत्यकः ॥७१॥ कृतवर्मदृढवर्म-सुवर्मनंदना इमे । सत्यकेतुः सुनंदोऽश्व-गंधस्तत्तनयोऽपि च ॥७२॥ दशानां च दशार्हाणां, रामगोविंदयोस्तथा। मातृष्वसृपितृष्वस्रो:-पुत्रा आगुरनेकशः ॥७३॥ दिने कोकिना प्रोक्त, दारुसारथिनेरितः । तामंचिह्न रथं स्फार-मारुह्य यादवैर्य तः॥ યુદ્ધ માટે દ્વારિકા જઈ રહેલા પ્રતિવાસુદેવ જરાસંધને જાણીને, નારદે તેમજ ચરપુરૂષોએ કૃષ્ણ-વાસુદેવને નિવેદન કર્યું. સૂર્યની જેમ અખંડ પ્રતાપી કૃષ્ણ પણ રણભંભા વગડાવી. તેને અવાજ સાંભળીને બધા યાદવે તેમજ રાજાએ શસ્ત્રોથી સજજ થઈ ને ભેગા થઈ ગયા. જેનો પુણ્યોદય હોય તેનું વચન દુજને પણ લોપી શકતા નથી. દશ દશાહમાં સહુથી મોટા મહાપરાક્રમી સમુદ્રવિજય પોતાના ૧૬ પુત્રોની સાથે સહુથી પહેલા આવ્યા. (મહાનેમિ, સત્યનેમિ, રથનેમિ, અરિષ્ઠનેમિ, જયસેન, મહાસેન, તેજ સેન, જય, ચિત્રક, ગૌતમ, મેઘ, શિવનંદક, વિશ્વસેન અને મહાવીર્ય આદિ મહાપરાક્રમી સેળ પુત્ર હતા.) બીજા દશાહ અક્ષોલ્ય (સમુદ્રવિજયના નાના ભાઈ) અંભધિ, ઉદધિ, અંભેનિધિ, મહોદધિ, જલનિધિ, વામદેવ, દ્રઢવાલ અને દ્રઢત્રત નામના આઠ પરાક્રમી પુત્ર સાથે આવી ગયા. ત્રીજા દશાહ હિમાવાન પણ વિદ્યપ્રભ, માલ્યવાન અને ગંધમાદન નામના પિતાના ત્રણ પુત્રો સાથે આવી ગયા. ચોથા દિશાહ તિમિત–ઉકિંમત, વસુમત, વીર, પાતાલ અને પવન નામના પાંચ પરાક્રમી પુત્રો સાથે આવ્યા. પાંચમાં દશાહ સાગર-ખેટક, નિષ્કપ અને અકંપન નામના ત્રણ પરાક્રમી પુત્ર સાથે યુદ્ધ કરવા માટે આવી ગયા. છઠ્ઠી દશાહ અચલ-મઝ, મલય, સહ્ય, ગિરિ, લ, નગ અને બલ નામના સાત પુત્રો સાથે આવ્યા. સાતમા દશાહ ધરણ-કર્કોટક, ધનંજય, વિશ્વરૂપ, વિશ્વાધાર અને કામુકી નામના પાંચ પરાક્રમી પુત્રો સાથે આવી ગયા. આઠમા દશાહ પુરણદુપુર, દુર્મુખ, દર અને દુર્દશ નામના ચાર પુત્રો સાથે આવી ગયા. નવમા દશાહ અભિચંદ્ર-ચ, શશાંક, ચન્દ્રાભ, શશિન, સેમામૃત અને પ્રભામૃત નામને છ પુત્રો સાથે તૈયાર થઈને આવ્યા. અને દશમા દશા વસુદેવ પિતાના સવા કરેડ બળવાન પુત્રોની સાથે યુદ્ધ કરવા માટે આવી ગયા.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy