SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શાંખ–પ્રદ્યુમ્ન ચરિત્ર કૃષ્ણે પુત્રના અભિપ્રાયને કહેવા માટે એક હેાંશીયાર દૂતને વૈતાઢ્યપર્યંત ઉપર કાલસ વર વિદ્યાધરને ત્યાં માકલ્યેા. ઉગ્રપ્રયાણ કરીને દ્ભુત કાલસ વરરાજાને ત્યાં ગયા. જઈને બધી વાત કરી. કૃષ્ણ અને પ્રદ્યુમ્નના સંદેશા આપ્યા. રાજારાણી ઘણા પ્રસન્ન થયાં પર’તુ લજ્જાથી ત્યાં આવવા માટે થાડી આનાકાની કરી. ત્યારે તે ક્યું – ‘સ્વામિન્, આપને પધારવું જ પડશે. આપ નહી પધારો તા પ્રદ્યુમ્ન વિવાહ નહી કરે. તા આપ વિલંબ કર્યા વિના જલ્દીથી પધારો.' દૂતના આગ્રહથી પ્રેરાઈને કાલસ’વરરાજાએ કનકમાલા, પ્રદ્યુમ્નની પત્ની રતિકુમારી તેમજ ખીજી રાજકન્યાઓ સાથે તેમજ ઘણું સૈન્ય અને સામગ્રી લઇને દ્વારિકા નગરી આવવા માટે પ્રયાણ કર્યું. તે આગળ જઈને કૃષ્ણને સમાચાર આપ્યા. કૃષ્ણ અને પ્રદ્યુમ્ન પણ બલભદ્ર આદિ રાજાએ, રૂકિમણી આદિ રાણીએ તેમજ હાથી, ઘેાડા, રથ આદિ ચતુરંગી સેના સાથે કાલસ‘વરરાજાને સામે લેવા માટે ગયા. પેાતાને જે વ્યક્તિ પ્રિય હોય તે વ્યક્તિને જે અભીષ્ટ હાય તેની સાથે ઉત્તમ પુરુષા ગાઢ પ્રીતિ રાખે છે.’ તે પ્રમાણે કૃષ્ણે કાલસ'વરની સાથે પ્રીતિ કરીને, સુંદર મહાત્સવપૂર્ણાંક તેમના નગર પ્રવેશની તૈયારી કરી. રૂકિમણી પણ પુત્રપ્રેમથી સામે જઇને વૃક્ષાથી સુÀાભિત ઉદ્યાનમાં કનક્માલાને મળી. ગજારૂઢ, અન્ધા, રથારૂઢ અને પાયદળ આ રીતે ચતુરંગી સેના સાથે અને નગરવાસી નરનારીઓ સાથે વિવિધ પ્રકારના વાજિંત્રાના નાદપૂર્વક શણગા રેલી દ્વારિકા નગરીમાં કાલસ’વરરાજા અને કનકમાલાના નગર પ્રવેશ કરાવ્યા. ત્યારે સાચા માતીથી, પુષ્પાથી અને અક્ષતાથી સ્ત્રીએ મંગલગાનપૂર્વક રાજા રાણીના વધામણા કર્યાં. જેમ સૌભાગ્યવંતી સ્ત્રીના મસ્તક પર તિલક શાલે તેવી રીતે તે વખતની દ્વારિકા શૈાભતી હતી. ત્યાર પછી રૂકિમણીએ મનાવાંછિત સપત્તિ અને પુત્રને પામીને, વિધિપૂર્વક જિનેન્દ્ર ભગવંતનું પૂજન કરાવ્યું. પ્રદ્યુમ્ને રૂકિમણી પાસે આવી નમસ્કાર કરીને કહ્યું – માતા, હવેપણ સત્યભામાની વિડંબના કરૂ ?” સાંભળીને વ્યાકુળ થયેલી રૂકિમણીએ કહ્યું :– ‘નહી. બેટા, પડયા ઉપર પાટું મારવું તે સજ્જન પુરૂષોને યગ્ય નથી. પોતે સ્વય' વગાવાઈ ગઈ છે, હવે એને શી વગેાવવી? પહેલાં તે એના પરીવારનું પણ વગોવણું કર્યું હતું. હવે આપણે કંઇપણ કરવું તે ચેાત્મ્ય નથી. એના કમ એને વગાવશે.’ આ પ્રમાણે માતાના વચનથી એ વાત પડતી મૂકીને પ્રદ્યુમ્ન વિવાહ માટેની તૈયારી કરવા લાગ્યા. = कालसंवरविद्याभृ- न्माधवाभ्यां सहोत्सवैः । ददानोऽर्थिजने दान - मगमद्विपिनं महत् । ९८ । कामरत्योरभूत् पाणि- ग्रहणं तत्र कानने । स्वजनानां प्रमोदश्च, संजातो वचनातिगः ९९ । खेचरीर्भूचरीः कन्याः, कालसंवरकेशवौ । उदबाहयतां तस्य, प्राज्या उदधिसंयुताः । २०० । हृद्यैबद्याधरैः क्ष्मापैः कृतवैवाहिकोत्सवः । परिणीय कनीः कांता, नगरीं प्रविवेश सः । १ । विधायाप्युत्स वैस्तस्थ, पाणिग्रहणमद् भुतं । तस्थिवांसः कियत्कालं, स्वजनास्तत्र तोषिताः ॥२॥ गेहे चलितुकामोऽव - क्केशवं कालसंवरः । आकारितस्त्वयायातः, समग्र परिवारयुक् | ३ | चेत्तवाथ भवेदाज्ञा, स्वं पुरं तहि याम्यहं । प्रस्तावे पुनरप्यत्रा - यास्यामि मिलनाय ते |४| बाल्यादपि यद्यष, पालयित्वा प्रवर्धितः । अथ चास्य मया दृष्टा, समृद्धिरीदृशी शुभा । ५ । विष्णुस्तस्य वचः श्रुत्वा, जजल्प पुत्रपालनात् । प्राप्तैश्वर्यः सुतोऽयं मे, यथा तथा तवाप्ययं । यथा विद्याधरेशस्य, केशवेन निवेदितं । रुक्मण्यापि तथा प्रीत्या, बभाषे कनकस्रजः ॥७॥
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy