________________
सग-3
વાસુદેવના માટે દ્વારામતિ વસાવી આપ.” ઈન્દ્રની આજ્ઞાથી સંતોષ પામેલા કુબેર ભંડારીએ ઘણા હર્ષ પૂર્વક બારયેાજન લાંબી અને નવયજનના વિસ્તારવાળી રનમયી નગરી પિતાની શક્તિથી ક્ષણ માત્રમાં બનાવી દીધી. अष्टादशकरोत्तुंगं, नवहस्तमितं क्षितौ । द्वादशहस्तविस्तारं, प्राकारं तत्र सोऽकरोत् ।।५१।। जरासंधवलं मागा-दितीव धनदो विदन् । परिखां परितस्तस्या-चक्रेऽब्धिजलपूरितां ॥५२॥
નગરીના ફરતા અઢાર હાથ , નવ ાથ પ્રમાણ જાડો, અને બાર હાથના વિસ્તાર વાળ મોટો કિલ્લે (કેટ) બનાવ્યો. કિલ્લાની ચારે બાજુ સમુદ્રના જલથી પરીપૂર્ણ ખાઈ બનાવી. તે જાણે જરાસંધનું સૈન્ય આ નગરીમાં પ્રવેશી ન શકે તે માટે ધનદે ના બનાવી હોય! तत्र केचन वृत्ताच, चतुरस्राश्च केचन । व्यस्राः केचिगिरिकूटाः, केचन स्वस्तिकोपमाः ॥५३॥ केचिच्च सर्वतोभद्रा, वर्धमानाश्च केचन । आयता मंदराः केचिदवतंसाश्च केचन ॥५४॥ प्रासादा इति नामानो लक्षशस्तत्र चक्रिरे । केचिदेकैकभूमाश्च, द्विभूमाः संति केचन ।।५५॥ त्रिभूमाश्च चतुर्भूमाः, पंचभूमाश्च केचन । षड्भूमाश्च तथा सप्त-भूमास्तेन विचक्रिरे ॥५६॥ जात्यस्वर्णमणिभिश्च, चैत्यानि श्रीमदर्हतां । चत्वरेषु च श्रृंगाटे-ध्वकार्षीत्स सहस्रशः ॥५७॥ समुद्रविजयेशस्या-ग्नेय्यां दिशि चकार सः । प्रासादं शातकौं स-प्राकारं स्वस्तिकाकृति।।५८॥ अक्षोभ्यस्तिमितप्रोद्य-त्प्रासादौ दक्षिणादिशि । नंद्यावर्तगिरिकूट-संज्ञावभवतां क्रमात् ।।५९॥ प्रासादः सागरस्यापि, नैऋत्याख्याविदिश्यभूत्। पंचमस्य च षष्ठस्य, प्रासादौ वर्धमानकौ।।६०॥ वायव्यां धरणस्याभू-त्प्रासादः पुष्कराभिधः। पूरणस्य ततोऽप्यासी-दालोकदर्शनस्ततः॥६१॥ अभिचंद्रस्य तत्पार्श्वे, विमुक्तोऽभवदाख्यया । ऐशान्यां कृष्णतातस्य, कुबेरच्छदनामभृत् ॥६२॥ स्त्रीविहारक्षमः पृथ्वी-पालमार्गस्य सन्निधौ । उग्रसेनावनीनाथ-प्रासादस्तत्र राजते ॥६३॥ मंदारतरुसंदाह-युताः सर्वेऽपि सुंदराः। प्रासादास्तत्र राजते,भृशं प्राकारकेतुभिः ॥६४॥
ત્યાં કેટલા ગોળાકારે, કેટલા સમચોરસ, કેટલા ત્રણ ખૂણયા, કેટલા શિખર જેવા, કેટલા સ્વસ્તિક જેવા, કેટલાક સર્વભદ્ર આકારવાળા, કેટલાક વર્ધમાન આકારવાળા, કેટલાક સમાન લાંબા અને કેટલાક મુગટના આકારવાળા લાખે મહેલે બનાવ્યા. તેમાં એકમાળના, બે માળના, ત્રણ માળના, ચારમાળના, પાંચ માળના, છ માળના અને સાત માળના પ્રાસાદો લોકોને રહેવા માટે બનાવ્યા.
નગરીના મધ્યભાગમાં અને મહેહલાઓમાં જાત્યસુવર્ણના હજારો જિનચૈત્ય બનાવ્યાં. સમુદ્ર વિજયના માટે અગ્નિ ખૂણામાં સુવર્ણ સ્વસ્તિકના આકારનો મહેલ બનાવ્યું. દક્ષિણ