SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ-પ્રદ્યુમ્નષિ સમુદ્ર વિજય આદિ બધા યાદવેએ ઊભા થઈને તેમને ઘણે આદર સત્કાર કર્યો, યાદવેના અતિ આદર સકારથી સંતોષ પામેલા મુનિ ત્યાં થોડી ક્ષણે રોકાયા. દરેકને આદર પ્રિય હોય છે, સમુદ્ર વિજયે મુનિને પૂછયું :- ભગવન, અમારું ભાવી કેવું છે તે કૃપા કરીને જણાવો. મુનિએ કહ્યું તમારે ચિંતા છે? જેના કૂળમાં અંધકારને નાશ કરનાર સૂર્ય સમાન બાવીસમા તીર્થંકર શોભે છે. આ રામ-કૃણ જરાસંધનો વધ કરીને ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ અને બલદેવ તરીકે પ્રસિદ્ધ થશે અને એમના માટે ખાસ કેવોએ વસાવેલી દ્વારામતીમાં રામકૃષ્ણ અર્ધભરતનું સામ્રાજ્ય કરશે. આમ એક જ કૂળમાં ત્રણ ત્રણ પુણ્યશાળીબેન ત્રિવેણી સંગમ” હેય તે કુળનું સાન્નિધ્ય દેવો કરતા હોય છે. માટે તમારે ચિંતા કરવા જેવું નથી. આ પ્રમાણે અતિમુક્ત મુનિના શ્રીમુખે પિતાનું’ ઉજજવલ ભાવિ સાંભળીને સમુદ્ર વિજય આદિ યાદવે અત્યંત આનંદિત બની ગયા. અને સંતુષ્ટ થઈ નમસ્કાર કરીને અતિમુક્ત મુનિને વિદાય આપી. सर्वेष्वपि भरतेषु, सर्वेश्वरवतेषु च । तुल्यत्वेऽपि विशिष्टं य-तीर्थशत्रुजयस्थितेः ॥२०॥ भरतेऽत्रापि षट् खंडा; वैताढ्यखंडितास्त्रयः । तत्रापि बहवो देशा, आर्यानार्यप्रभेदतः ॥२१॥ जननेन जिनादीनां, ते सार्धपंचविंशतिः। आर्याः स्युरपरेऽनार्या-स्तद्विपरीतलक्षणाः ॥२२॥ आर्यदेशेऽप्यतीवार्यः, सुराष्ट्रादेश उत्तमः । न दुर्भिक्षादिदुःखानि, यत्र लोकः सुखी सदा ॥२३॥ अयोध्यानगरीतश्च, यौव समवासरत् । नवनवतिपूर्वाणि, वृषभः प्रथमः प्रभुः ॥२४॥ પાંચ મરત અને પાંચે ઐરાવત ક્ષેત્ર સમાન હોવા છતાં શત્રુજ્ય તીર્થની અપેક્ષાએ આ ભરતક્ષેત્રની આગવી વિશેષતા છે. એવા આ ભરતક્ષેત્રના છ ખંડ છે. પરંતુ વચમાં વૈતાઢય પર્વત હોવાથી બે ભાગમાં વહેચાયેલું હોવાથી દક્ષિણ દિશાના ત્રણ ખંડમાં (દક્ષિણાર્ધ ભારતમાં આર્ય-અનાર્ય અનેક દેશે રહેલા છે. જિનેશ્વર ભગવંત આદિના જન્મ આતિથી પવિત્ર થયેલા સાડા પચીશ આર્ય શો છે. બાકીના અનાદેશે છે. એવા આર્ય દેશમાં પણ અતિ ઉત્તમ સૌરાષ્ટ્ર દેશ છે કે જ્યાં દુર્મિક્ષ આદિ કોઈ ઉપદ્ર હોતા નથી અને હમેશા લકે સુખી હોય છે. એવા સૌરાષ્ટ્ર દેશમાં આવેલા શત્રુજ્ય તીર્થ ઉપર અયોધ્યા નગરીથી ભગવાન ઋષભદેવ નવાણું પૂર્વ (સીત્તોર લાખને સીત્તોર લાખે ગુણતા એક) પૂર્વ થાય. એવું નાણું પૂર્વ) વખત સમર્યા હતા. सर्वज्ञाः समवासातूं-स्त्रयोविंशतिरादरात् । यत्र तीर्थं च धर्मस्य, वृद्धये नेमिनं विना ॥२५॥ अनंताः पुंडरीकाद्याः साधवः सममानसाः। यत्र सिद्धिपदं प्रापु-स्तियं चोपि दिवं गता ॥२६॥ सच्चतुर्विशतावस्यां, यन्माहात्म्यं निशम्य च । जनितः प्रथमोद्धारो, यात्रापि भरतेन तु ॥२७॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy