SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર " હુસેના ૨ સર્વાંત્ર, હિના મસામૃત | હતો તાશ્રિતાપાર્શ્વ, વામજા આવત।। ૭૬ ॥ तदा तदंतिके कालः समायातो बलेन तां । अप्राक्षीत्किमिदं भद्रे; रोदिषि त्वं कथं पुनः ॥ ७७ ॥ सोवाच माययाभूवन् यादवा मम बांधवा । कुमारास्तरुणा वृद्धा, मत्प्राणतोऽपि वल्लभाः ॥ ७८ जरासंधसुतं काल-मागच्छंतं च पृष्टतः । आकर्ण्य तेऽत्र सर्वेऽपि ज्वलिता मारणद्रुताः ।। ७९ ।। एकाकिन्यथ किं स्थित्वा, प्रकरिष्यामि तान् विना । अतोऽहमपि विक्ष्यामि, दुःखिन्यत्र चितामले || विलपंती गदित्वेत्या-क्रंदती तत्र शोकतः । मामाशब्दै निषिद्धापि, काले पश्यति साविशत् ।। ८१ ॥ वर्धमानमहाज्वाला - व्याजेनेव स्वपाणिभिः । आकारयति तं काल - मातिथ्याय चिता द्रुतं ॥ ८२ ॥ ८० તીવ્રવેગથી પાછળ પડેલા કાળને જાણીને, તેને ફેંકવા માટે, અને યાદવેના અભ્યુદય માટે રામ-કૃષ્ણની અધિષ્ઠાયિકા દેવીએ પર્વતની તળેટી પાસે એક મોટી ચિતા વિકુવી”. ભડભડતી અગ્નિની જ્વાલાએ ચારે બાજુ અને આકાશ સુધી ફેલાઈ ગઈ. ચિતા પાસે છાતી ફાટ રૂદન કરતી, કરૂણ સ્વરે વિલાપ કરતી એક વૃદ્ધ સ્ત્રીનુ રૂપ વિકુછ્યુ ત્યાં સૈન્યસહિત કાળ આવી પહાંચ્યા. આક્રંદ કરતી ડેશીને પૂછ્યું:-માજી, તમે કોણ છે? આ ચિતા કાની છે? તમે આટલા બધા કલ્પાંત કેમ કરો છે ? - માયાવિની વૃદ્ધા ખોલી -ભાઈ, મારા પ્રાણથી પણ અધિક પ્યારા સ્વમાની નાના મેાટા વૃદ્ધ યાદવેા મારા બંધુઓ, પાછળ ધસમસ આવતા જરાસંધના પુત્ર કાળને સાંભળીને તેના ભયથી બાળકો અને સ્રીએ સહિત અડ્ડીયા ચિતા ખડકીને અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા. અરેરે, હું શું કરૂ? ઘરડી હોવાથી પહેાંચી ના શકી. હવે મારા ભાઇઓ સિવાય મારાથી કેમ જીવાશે? દુખીયારી હું પણ આ ચિતામાં પડીને અળી મરૂ ?' આ પ્રમાણે ખોલીને કાળ ના-ના કહેતા રહ્યો ને વૃદ્ધાએ રૂદન કરતાં કરતાં અગ્નિમાં ઝંપલાવ્યુ. ત્યારે વધતી જતી અગ્નિની જ્વાલાએ જાણે કાળનુ આતિથ્ય કરવા બોલાવતી ના હોય, તેમ ભયંકર અગ્નિની જ્વાલાએ ચારેબાજુ ફેલાઈ ગઈ. अथोचे बांधवान् कालो, मदागमनभीतितः । गेहे नर्दिन एतेऽगु- र्नष्ट्वा शिखिनि यादवाः ॥ ८३ ॥ आत्मनां भगिनीभर्तु- र्घातकौ राममाधवौ । कृष्ट्वा यदूश्च चित्याया, हत्वा (हृत्वा) यास्यामि वौतिके ।। પૂર્વે મચૈત્ર તાતાનાં, પુસ્તાવિતિ સંશ્રુત । તો મેવ માવા, વેામિ દુતાશને ।।૮૬ ॥ હવે કાળ પોતાના ભાઇઓને કહે છે:-જોયુ ને યાદવા કેવા ગૃહેશૂર (ઘરમાં જ પરાક્રમ બતાવનાર) છે? મારા આવવાના ભયથી નાશીને અગ્નિમાં પ્રવેશી ગયા. તે! હું પશુ મારા અનેવીના વધ કરનાર રામ-કૃષ્ણ અને યાદવાને ચિતામાંથી ખે’ચીને બહાર લાવીશ. મે` પિતાજીની આગળ પ્રતિજ્ઞા પણ કરી છે. તેથી હુ અગ્નિમાં પ્રવેશ કરીશ.'
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy