SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩ “અરે ગાયનું દૂધ પીને પુષ્ટ આવા ઘાટથી રંગમાં ભંગ પઢતે જોઇને કંસ બે બનેલા આ બે ગોવાળીઆને કોણે બોલાવ્યા છે ” प्रोचुस्तत्सेवकाः स्वामिन्, भूपान् बिहाय गोदुहौ । आकार्येते इमौ केन ? स्वयमेव समागतौ ॥१२॥ यद्यत्रैतावनाहूता-चुन्मतौ समुपस्थितौ । निषेध्येतामिमौ केन, तदा युद्धात्परस्परं ॥ १३ ॥ अनयोः कुर्वतायुद्ध, यस्य बाधा ततो भवेत् । रक्षायै वपुषस्तेन, कथनीयं पुरा मम ॥ १४ ॥ સેવકે કહે “સ્વામિન! રાજાઓ સિવાય કોઈને આમંત્રણ આપ્યું નથી. આ બે તે વયં પોતે ચાલીને વગર બેલા આવેલા છે.” કંસે કહ્યું: “તે વગર બેલારે આવેલા આ બંનેને મલ્લની સાથે યુદ્ધ કરતા રોકે. નહીતર મલયુદ્ધમાં આ બન્નેના શરીરે કંઈપણ બાધા થશે તે તેના માટે કોણ જવાબદાર છે? તેના શરીરની રક્ષા કરવા જે આવ્યા હોય તે મારી આગળ હાજર થાઓ.” कंसवाक्यमिति श्रुत्वा, निःशेषोऽप्यपरो जनः। कृष्णमे वैक्षतैषोऽपि. स्मित्वाऽक्षवीदिदं वचः॥१५॥ पीनोऽसौ राजभोज्येन, नित्याभ्यासविधायकः । चाणुरोस्ति महादेह-स्त्वया स्नेहेन पोषितः ॥१६॥ वज्रणेव मयैवायं, लघुनापि नगाकृतिः । खंडयमानो युगंधर्याः, कणवत्संप्रतीक्ष्यतां ॥१७॥ આ પ્રમાણે કંસના વચન સાંભળીને બધા લેકે કૃષ્ણને જોઈ રહ્યા. તે પણ હસીને કહે છેઃ “અરે કંસ, હંમેશ મલયુદ્ધની તાલિમ લેનારો, ૨ાજભેગથી પુષ્ટ બનેલો પહાડ સમાન મોટી કાયાવાળો અને તારા નેહથી પિવાયેલ આ ચાણુર છે ને? કદમાં નાનું પણ વજી જેમ પર્વતને છેદી નાખે તેમ તેને હું બાજરાના કણની જેમ તમારા બધાના દેખતાં છેદી નાખીશ!” कुरंग इव सिंहस्य, तस्य वाक्येन भीतिमान् । समुदस्थापयत्कंसो, मुष्टिकं हस्तिसन्निभं ॥१८॥ સિંહની ગજેનાથી હરણ જેમ ભયભીત બને તેમ કૃષ્ણના વાક્યથી ભયભીત બનેલા કેસે સ્થૂલ કાયાવાલા મૌષ્ટિક મલને ચાણની સહાય માટે ઉઠાડે. विष्णोः पंचाननस्येव, द्वितीया बंधुवबलः । भेत्तुं कुंभस्थलं तस्य, गजामं तं विलग्नवान् ।।१९॥ वल्गंतौ कृष्णचाणूरौ, मिथा मुशलिमुष्टिको। बिभ्यंत इव देवाः खेऽद्राक्षुर्मडलसंस्थिताः ॥२०॥ रौहिणेयमुकुंदाभ्यां, मुष्टिचाणूरमल्लकौ । बाससी रजकाभ्यां चा-कुटयेतां करमुद्गरैः ॥२१॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy