SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩ એવા કૃષ્ણને મારી નાખું!” એમ વિચારીને જાણે કાળીનાગ ધસમસતે કૃષ્ણને ડંખ દેવા માટે સામે ધો ! ફણું ઉપર રહેલા મણિના તેજથી ચારે દિશાને પ્રકાશ કરતાં ભયંકર નાગનું નાક પકડી તેની પીઠ ઉપર કૃષ્ણ બેસી ગયા અને નાવની જેમ તેને યમુના નદીમાં ઘુમાવી નિષ્માણ કરીને ધનુષ્યની જેમ વાળીને દૂર દૂર ફેકી દીધો ! નદીકાંઠે ઉભેલા નાગરિકે બ્રાહ્મણ અને ગોવાળો સ્નાન કરીને બહાર આવેલા કૃષ્ણ અને બલભદ્રને વીંટળાઈને પ્રશંસા કરવા લાગ્યા કે જેનાથી બળવાન માણસો પણ ડરી જતા એવા ભયંકર નાગને આ નાનકડા કૃષ્ણ મારી નાખ્યો ! તે ખરેખર આ બાળક જે બળવાન જગતમાં બીજે કઈ નહી હોય” ! આ પ્રમાણે નગરજનોથી પ્રશંસા કરાતા બંને ભાઈઓ મથુરા નગરીના દરવાજા આગળ આવ્યા. (૮૪, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૯૧, ૨) तयोरागमनं श्रुत्वा, कंसेनोक्तं निषादिनां। पद्मोत्तरचंपतेभी, हेतुं तौ कुरुताग्रतः ॥९२॥ ચરપુરૂ દ્વારા કૃષ્ણ અને બલભદ્રના આગમનને જાણીને તે બંનેને મારવા માટે કંસે પક્વોત્તર અને ચંપક નામના બે હાથીઓને સામે દેડાવ્યા. मित्तिकीलाविवामूला-दाकृष्य दशनौ हरिः । पद्मोत्तरं चपक तु धावमानमहन् हली॥९३॥ यशोदानंदयोरेतौ, यशोदानोचितौ सुतौ । बलिनौ विदितौ लोके, शत्रुधातमहाबलौ ॥९४॥ दिवो देवविमुक्तोरु–वनमालाविलासिनोः । एतयोः सन्मुखकोऽपि, न हि तिष्ठति सर्वथा॥१५॥ गोपालैः स्तूयमानौ तौ, दर्यमानौ च नागरैः । रामकृष्णौ समायातौ; मल्लयुद्धास्पदं तदा॥९६॥ ભીંતમાંથી જેમ ખીલી ખેંચી નાખે તેમ કૃષ્ણ પદ્ધોત્તરના અને બલભદ્ર ચંપકના દાંત ખેંચીને મારી નાખ્યા. બળવાન શત્રુઓનો વધ કરનારા યશોદા અને નંદના બંને કિશોરને કેમાં ઘણે યશ ફેલાયો. દેએ પહેરાવેલી વનમાળાથી સુશોભિત આ બંનેની સામે ઉભા રહેવાની કોઈની તાકાત નથી આ પ્રમાણે નગરજનો અને વાળથી પ્રશંસા કરાતા રામ અને કૃષ્ણ મલ્લયુદ્ધના મંડપ પાસે આવ્યા. महामंचस्थितं तत्र, जनमुत्थाप्य निर्भयौ । उपविष्टौ स्वगोपाल-कलितौ हलिमाधवौ ॥९७॥ स्ववैरिदर्शितः कंसः, संज्ञया हलिना हरेः । विष्णोरुदलसद्वैरं, तं पृष्ट्वा तातघातिवत् ॥९८॥ तातपादाननुज्येष्टान्, बंधूंश्च स्वजनादिकान् । हरे!पवृतस्य, रामः स्फुटमदर्शयत् ॥९९॥ મોટા મંચ ઉપર બેઠેલા માણસને ઉઠાડીને તે મંચ ઉપર ગવાળ વેધારી તે બને નિર્ભય થઈને બેઠા. પિતાના શત્ર કંસને ઈશારાથી બલભદ્ર કૃષ્ણને બતાવ્યા. પિતાના વૈરીને જોઈને કૃષ્ણ રાષિત બની ગયા. ત્યાર બાદ બલભદ્ર સમુદ્રવિજય આદિ વડીલજનોની પોતાના બંધુવની તેમજ સ્વજનેની એક પછી એક ઓળખાણ કરાવી.
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy