SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સગ -૩ ધનુષ્યના આરોપણથી ખિન્ન બનેલા કંસે આખરી દાવ તરીકે હવે મકલયુદ્ધનું આયોજન કર્યું. જેમાં ગામેગામના રાજાઓ મંત્રીઓ અને પુરોહિતેને બોલાવ્યા. મલ્લયુદ્ધ માટે વિશાલ મંડપમાં ચારે બાજુ ઉંચા ઉંચા મંચે ગોઠવ્યા. અને સૌથી ઊંચા મંચ ઉપર દુષ્ટ . વિચાર કરી રહેલા દંભી કંસે પિતાનું સ્થાન રાખ્યું. तदुष्टमानसज्ञेन, शौरिणा दीर्घदर्शिना । सार्थे ऽक्रूरादिकान् सूनून् , लात्वा तत्र समागतं ॥६६॥ कंसेनोच्चतरे मंचे, वसुदेवो निवेशितः । अकरायैः सुतैस्तत्र, देवरिंद्र इवावभौ ॥ ६७ ॥ કંસના દુષ્ટ વિચારોના જાણકાર વસુદેવ દીર્ધદષ્ટિથી અક્રર આદિ પિતાના બધા પુત્રોને લઈને મલયુદ્ધમાં ભાગ લેવા આવ્યા. પુત્રોની સાથે મંચ ઉપર વચમાં બેઠેલા વસુદેવ દેવેન્દ્રની જેમ શોભતા હતા. मल्लयुद्धं निशम्योच्चैः, श्रीपती राममब्रवीत् । तदावामपि पश्यावा, वजित्वा तत्र पर्षदि ॥६८॥ अंगीकृत्य वचा विष्णा-यशोदां राम ऊचिवान् । यास्यावा मथुरामावां, स्नानं सज्जीकुरु द्रुतं६९॥ आलस्यं बिभ्रतीं वीक्ष्य, रामः साक्रोशमाह तां । केशवस्य पुरा बंधु-मारणज्ञापनाय च ॥७०॥ अरे कि ते विसस्मार, दासीभावः पुरातनः । उष्णोदकादिसामग्री, यद्विदधाति नांजसा ॥१॥ विलक्षं वचसा तेनो-पादाय माधवं गृहात् । स्नानाय यमुनानद्या-मनयन्मुशली बली ॥७२॥ कारयित्वा बली स्नान-मपृच्छन्नरकांतकं । विलक्ष दृश्यसे कि त्व-मपमानितमर्त्यवत् ॥७३॥ सोऽवग्गद्गदया वाचा, बंधो मज्जननी त्वया । दासीति कथिता किनु, सामर्ष खलु शत्रुवत्॥७४॥ कोमलाभिहलीवाग्भि-रुवाच पुरुषोत्तमं । यशोदासौ न ते माता, नंदाख्योऽपि च नो पिता ॥७५॥ त्वदीया देवकी माता, देवराजांगजा समा। जनको वसुदेवस्ते, वसुदेवः क्षमातले ॥७६॥ मासे मासे व्यतिक्रांते, त्वदाननं निरीक्षितुं । निर्यत्स्तन्या ययावत्र, देवक्यतिप्रमोदिनी ॥७७॥ कंसस्याग्रहयोगेन, संस्थिता मथुरापुरि । आवयावर्त्तते तातो, वसुदेवः प्रसिद्धिमान् ॥७८॥ गुरुभिरथ तैस्तातै–लिकस्नेहलालसैः मुक्तस्तेऽपायरक्षार्थ, ज्येष्टोऽहं च विमातृजः ॥७९॥ भो सहोदर तातो मे, यदि शौरिः प्रवर्तते । कथं तेनात्र मुक्तोऽहं, पप्रच्छेति हरिर्बलं ॥८॥ पृष्ट तु वासुदेवेन, बंधु हलधरा जगौ । आदितः कंसवृत्तांतं, स्वबांधववधादिकं ॥८१॥ ॥ श्रुत्वा राममुखात्सर्वे, कृष्णः कृष्णमनाः क्रुधा । कंसघातं प्रतिज्ञाय, कालंद्यां स्नातुमीयिवान्॥८२ મથુરામાં મલયુદ્ધ સાંભળીને કૃષ્ણ રામને કહ્યું -આપણે પણ મલયુદ્ધ જેવા માટે જઈએ ! કૃષ્ણના વચનથી બલભદ્ર પણ જવા માટે તૈયાર થયા. અને યશોદાને કહ્યું –અમારે મથુરા જવું છે. માટે નાન કરવા માટે જલદી ગરમ પાણીની તૈયારી કર ! પિતાના બંધુઓના ઘાતની જાણ કરવા માટે અને સાચા માતાપિતાની ઓળખ કરાવવા માટે
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy