SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મ શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર ઉપર કરૂણાના ધોધને વહાવતા એવા ભગવાન નેમિનાથના જન્મથી દુર્ભાગી કંસ ભયભીત બન્યા ! ખેર, કર્માંની કેવી વિષમતા ! ततः कंसोऽन्यदा दृष्टुं देवकीगृहमागतः । छिन्ननासां सुतां तत्र, वीक्ष्य चित्ते व्यचारयन् ॥८॥ ऋषिणा सप्तमो गर्भा, यः प्रोक्तो मम घातकः । स तु स्त्रीमात्र एषोऽस्ति, छित्वा नासां मयांकित ॥ ९ आकाशपुष्पवज्जाने -ऽहं तु साधर्विचा यथा । परं तथापि पृच्छामि, कंचिन्नैमित्तिकं बुधं ॥ १०॥ ત્યાર પછી કોઈ એક દિવસે કંસ દેવકીના ઘેર આવ્યેા. ત્યાં કપાયેલા નાકવાળી હેાકરીને જોઇને વિચારવા લાગ્યા : ઋષિએ મને દેવકીના સાતમા ગર્ભ મારનારા થશે?-એમ કહેલુ', પર'તુ સાતમા ગર્ભ તરીકે તા જેની મેં નાસિકા છેઢીને નિશાની કરી છે તે આ છોકરી છે, તે શું મને મારનારી હતી ? માટે નકકી થાય છે કે આકાશપુષ્પની જેમ ઋષિનુ વચન ખોટુ છે, ફોગટ છે! તેમ છતાં કેાઈ સાચા નિમિત્તજ્ઞ (જોશી)ને મેલાવીને પૂછી જોઉં, આ પ્રમાણે વિચારી મથુરાપુરી આગ્યે. संकल्प्येति समाहूया—प्राक्षीनैमित्तिकं स तु । मत्याता देवकीगर्भः, सप्तमोऽत्ति न वा वद ।। ११ सेrऽप्यूचे साधुवाक्यं स्या- न्नान्यथा वज्रलेपवत् । प्रत्ययार्थे तवाधीश, कंस यद्वच्मि तच्छृणु ॥१२॥ अरिष्टाख्यमनडवाहं, केशिनं च तुरंगमं । खरमेषौ बलिष्टौ त्वं नूनं वृंदावने धर ॥ १३ ॥ क्रीडां कुर्वन्निजस्थाम्ना, योऽमून् विदारयिष्यति । स ज्ञेयेो देवकीगर्भः, सप्तमस्तव घातकः॥ १४ ॥ मात्रार्च्यमानमास्ते ते, शार्ङ्गधनुर्निकेतने । तदारोपणयोग्यत्वं, तस्यैव संभविष्यति ॥१५॥ अन्यच्च कालियव्याल— चाणूरयोर्विघातकः । नूनं राजन् स विज्ञेयो, घातकस्ते च दुर्जयः ॥ १६ ॥ ગુશયૅપનેતે—દેશળેવ ક્ષિતઃ । જૈસા! સાધુવન્નઃ સત્યં, સ્વમનસ્વવધાય ॥૭॥ નિમિત્તજ્ઞને બાલાવીને પૂછ્યું :-સાધુએ દેવકીના સાતમા ગ^ મને મારનારા થશે, એમ કહેવુ', ‘શુ’ વાત સાચી છે !' નૈમિત્તિકે કહ્યુ :-‘સાધુનુ વચન વજ્રલેપ સમાન બિલકુલ સત્ય છે, તેને અન્યધા કરી શકવાની કાઇની તાકાત નથી. તેમ છતાં કસ! તારે ખાત્રી કરવી હેાય તે હું જે જે મતાવું છું તેનાથી ખાત્રી કરી લે, સાંભળ ! તારા અરિષ્ટનામના બળવાન આખલેા (બળદ) કેશી નામના અશ્વ (ઘેાડા) ખર અને મેષ-એ બધાને વૃન્દાવનમાં મેકલ! તે બધાને વિદારનારે જે હશે તે દેવકીના સાતમે ગર્ભ તને મારનારા થશે ! વળી તારા પૂર્વજોથી પૂજાયેલું શાનૢ નામનું ધનુષ્ય જે ખળવાન પુરૂષ ઉઠાવશે, તે સાતમે ગર્ભ જાણવા. હજી વધુ એક ખાત્રી આપુ! યમુનામાં રહેલા ભયંકર કાલિ નામના નાગને તેમજ તારા બળવાન ચાણુર અને મુષ્ટિકને નામના મદ્યને મયુદ્ધમાં મારશે તે દેવકીના સાતમે ગર્ભ જાણવા; કે જેનાથી તારૂ' મૃત્યુ નિશ્ચિત છે. આ પ્રમાણે જગતમાં અશકયને પણ શકય બનાવાર જે હશે તેને તારે। નિશ્ચિત કાળ જાણવા ! માટે ક'સ ! સાધુનું વચન કયારે પણ ખાટું પડતું નથી.
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy