SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ મગર ततः कटकं सज्जी - कृत्य संग्रामसाधकः । बभूव भूरिकोदंड - प्रचंडाखंडमार्गणैः ॥९७॥ पातालमधिगच्छंत-छेदकाः पाणिपादयेोः । ऊर्ध्वं च मस्तकादीनां माभूवन्मार्गणा रणे ॥ ९८ ॥ पश्यंति निर्जरा यत्रां-तराल इन संस्थिताः । तदेष्टशं महाघेोरं; रणं भ्रात्रोरजायत ।। ९९ ।। આમ કહીને પરાક્રમી સમુદ્રવિજયે સૈન્ય તૈયાર કરીને યુદ્ધભૂમિમાં માથેાને વરસાદ વરસાવ્યેા. તેમની ખાણવર્ષાથી સુભટાના છેદાયેલા હાથપગને પાતાલમાં પેસાડી દીધા અને મસ્તકોને આકાશમાં મેકલી દીધા! [ કારણ કે રણભૂમિની વચમાં અથડાય નહી. ] તે જાણે અન્ને ભાઇઓનુ ભયંકર યુદ્ધ જોવા માટે આકાશમાં દેવે આવેલા ના હાય ! यस्य पुण्यबलं ना, तस्याभ्यस्य बलेन किं । इति न क्षोभणां प्राप-द्वामनोऽप्यधिको गुरोः २०० જેનુ' પુણ્યબળ પ્રકૃષ્ટ હેાય ત્યાં બીજા ખળનુ શુ' મહત્વ ! વામનરૂપધારી વસુદેવ પરાક્રમી સમુદ્રવિજયથી જરા પણુ ક્ષેાભ પામ્યા નહી. यदि नार्य मया सत्रा - पसरत्याहवाद हो । तदायं ज्ञायते कोऽपि, शक्तिमानन्यवेषभृत् ॥१॥ निजं महत्वमेतस्माद्रक्षिष्यते मया कथं । समुद्रविजया याव -- --दध्यैौ दृष्ट्वा चलवलं ||२|| પેાતાનુ સૈન્ય પીછેહઠ કરતું જોઇને સમુદ્રવિજય વિચારે છે કે ‘ યુદ્ધભૂમિમાં આ મારાથી પરાજિત થતા નથી તેા લાગે છે કે શક્તિશાળી કેાઈ વિદ્યાધર કે દેવ હોવા જોઇએ ! તે। આની સામે મારૂં મહત્વ કેવી રીતે જાળવી શકાશે !' પ્રયંતે મારા, વાંચવઘ નિગોલસા હૈ । દ્વિવેવ તેન સાથૈ ન, યુવતે બંધુના ચાર निषेध्धुं विग्रहं युद्धे, मार्गणः प्रेष्यते नृपेः । तत्पुरः प्रेषितस्तेन, स्वनामांकित मार्गणः || १४ || બંધુને પોતાના પરાક્રમનેા ચમત્કાર બતાવાય પરંતુ ભાઈ સાથે યુદ્ધભૂમિમાં દુશ્મનની જેમ લડાય નહી,' એમ વિચારી વસુદેવે યુદ્ધ બંધ કરવા માટે પોતાના નામથી અંકિત ચીઠ્ઠી લખીને મેાટાભાઈ સામે ખાણ છેડ્યું. तं लात्वा वाचयित्वेषु-वर्णांश्च ज्येष्टबांधवः । न मे बंधुं विना केाऽपी-दृशः स्यादित्यमूमुदत ||५|| निर्गतः कपटेनैव, निजं भाग्यं परीक्षितुं । वसुदेवा नमत्येष, तुभ्यं भ्राम्यन्निहागतः || ६ || બાણની સાથે આવેલા પત્રના અક્ષરા એળખીને સમુદ્રવિજય આનંદ્યું પામ્યા ‘મારા ભાઈ સિવાય આવું પરાક્રમ ખીજા કેાઇનામાં ના હાય !' પત્ર ખેાલીને વાંચે છે:- પેાતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે કપટથી નગર છોડીને ચાલ્યા ગયેલા વસુદેવ ફરતા ફરતા અહીયા આવેલા છે, તે આપના નાના ભાઈ આપને નમસ્કાર કરે છે. ૫
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy