SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ણ : ૨ - જેમ કામદેવ રતિ અને પ્રીતિની સાથે તેમ વસુદેવ શામા અને વિજયસેના સાથે સ્વર્ગીય સુખને ભોગવતા સમય પસાર કરે છે. જગતમાં સ્ત્રીઓનું વંધ્યત્વ એ નિંદાને પાત્ર છે, તેમ જાણે માનતી ન હોય તેમ વિજયસેનાએ ગર્ભ ધારણ કર્યો ! શુભ સ્વપ્નથી સૂચિત, શુભ મનેરથી યુક્ત અનુક્રમે શુભ દિવસે વિજયસેનાએ વસુદેવ સમાન રૂપવાન પુત્રને જન્મ આપ્યો. લેકમાં દર્શનીય અને સ્પર્શનીય એવા સુકુમાળ પુત્રનું નામ માતાપિતાએ “અક્રુર” રાખ્યું. सर्वत्र भोगिनां भोगाः, शास्त्रोक्तमिति संस्मरन् । पुनर्भाग्यपरीक्षायै, ततोऽप्यग्रे चचाल सः ॥५३॥ अथ पर्यटतस्तस्य, कुतूहलविलोकिनः । मार्गेऽभवन्न स ग्रामा, नगरं तन्न पत्तनं ।।५४।। एकस्या श द्वयोर्यत्र, तिसृणां वा मृगीदृशां। न बभूव महोद्धः त्प्रायशः पाणिपीडनं ॥५५।। ભોગીપુરૂષોને ભોગ સર્વત્ર હોય છે.” આવા શાસ્ત્રવચનને યાદ કરી ભાગ્યની પરીક્ષા કરવા માટે વસુદેવ ત્યાંથી આગળ ચાલ્યા. થાને સ્થાને કૌતુકોને જોતાં ગામ નગર અને શહેરોમાં પર્યટન કરતા વસુદેવે એક-બે-ત્રણ નહી પરંતુ સેંકડો અને હજારોની સંખ્યામાં સ્ત્રીઓની સાથે મહોત્સવ પૂર્વક પાણિગ્રહણ કર્યા. स्त्रीपाणिग्रहणान्यंगी-कुर्वन् कालेन भूयसा । देवतावचनाद्धाम्यन्', सेोऽरिष्टपुरमाप्तवान् ।।५६।। तत्रास्ति रुधिरा राजा, द्विषद्रुधिरकर्षकः । धारिणी तस्य भार्यास्ति भटींमन्यातिगविणी ॥५७।। रोहिण्यस्ति तयोः पुत्री पवित्रतमशीलभाक् । अगण्यपुण्यलावण्या-स्पष्टसंतुष्टिवर्णिनी ॥५८॥ अयोग्या वर एतस्या; मा भूच्चित्ताऽसमीहितः । इति स्वयंवराटोप-स्तेन भूपेन मंडितः ।।५९।। स्वकीया बांधवाः क्वापि कुत्रचिन्मंत्रिणस्तथा । दूताः क्वापि च पूतास्याः प्रेषितास्तेन भूभुजा ६० तदाकारणयोगेन प्रतिविष्णुमहाबली । जरासंधः समायातो बहुपुत्रनृपान्वितः ॥६१॥ समुद्रविजया राजा बांधवैरष्टभिः सह । धृतराष्ट्रः शतै पुत्रैः पांडुश्च पंचभिः सुतैः ॥१२॥ विदुरो विदुरो लोके परेऽपि च महीभुजः । आययुन हि कः पाणि-ग्रहणायोद्यतो भवेत् ॥६३॥ છે. આ પ્રમાણે દેશપરદેશ ફરતા વસુદેવનો ઘણો સમય પસાર થઈ ગયો. જેમાં હજારો 'રાજકન્યા સાથે લગ્ન કર્યા. હવે દેવીને વચનથી અરિષ્ટપુર નગરમાં પહોંચ્યા. ત્યાં દુશ્મનના લેહીને બહાર કાઢનાર રૂધિર નામને પરાક્રમી રાજા હતો તે રાજાની અન્ય સ્ત્રીઓને તુચ્છ ગણનારી ધારિણી નામની રાણી હતી. તેઓને પિતાના રૂપ ગુણ અને લાવણ્યથી સંતોષ આપનારી કેહિણી નામે પવિત્ર પુત્રી હતી. “તે રહિણીને અગ્ય પતિ ના થાઓ,” એમ વિચારી રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું. ગામે ગામ અને દેશ દેશના રાજાને આમંત્રણ આપવા માટે પિતાનો બંધુવર્ગ, મંત્રીવર્ગ તેમજ દૂતને મોકલ્યા.
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy