SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ सा-८ થઈ જાય મારે તે એક ઈંદુપ્રભાનું પ્રયોજન છે.” રાજાનું વચન સાંભળી મંત્રી સ્તબ્ધ થઈ ગયા. “અહા! કામાતુર રાજા કે વિપરીત પ્રલાપ કરી રહ્યો છે? અથવા કામી મનુષ્ય કુલાચાર, બલ, ધન, રાજ્ય અને પિતાના પ્રાણને પણ હોડમાં મૂકતા અચકાતા નથી. તે આવું બોલે તેમાં શું નવાઈ છે? ખરેખર, રાગી મનુષ્યોને જે રાગ રૂપવતી સ્ત્રીઓ ઉપર કે ધન ઉપર હોય છે તે રાગ જે ધર્મ ઉપર હેય તો તેનું કલ્યાણ થઈ જાય તેને શિવલમી હથેલીમાં રમે બાલ્યકાળથી આ રાજાને મેં રમાડયે અને મોટો કર્યો છે, તે જે અ વું બેલે તે બીજાને શું કહેવું ? હવે એક ઉપાય છે. રાજાને આશ્વાસન આપી એની આજ્ઞાનુસાર અથવા બુદ્ધિપૂર્વક ચાલવામાં આવે તે કંઈક કામ થાય. ઘણે સમય પસાર થઈ જાય અને રાજા બીજી પ્રવૃત્તિમાં પડે, તે કદાચ ભૂલી પણ જાય. આ પ્રમાણે વિચારી મંત્રીએ કહ્યું: “રાજન, આપણે જે ઉદ્દેશથી નીકળ્યા છીયે તે કાર્ય પહેલું કરીએ. જેથી શત્રુનો જય થવાથી આપને મહાન પ્રતાપ થશે. અને લોકો વાહવાહ કરશે. પછી આપનું ઇચ્છિત કાર્ય સરળતાથી પાર પડશે.” રાજાએ કહ્યું: “મંત્રી જે તું સાચે જ કહેતો હોય તે મારી આગળ સોગંદ લે. તો તારી વાત ઉપર મને વિશ્વાસ બેસે.” મંત્રીએ પણ રાજાને સમજાવવા શપથ લીધા. “કામાતુર મનુષ્યને જેમ તેમ પણ કરીને વિશ્વાસમાં લેવા પડે છે.” मंत्रिणाश्वासितो राजा, चिंतयंश्चित्तचिंतितं । समं हेमरथेशेनाऽ-चालीद् भूरिपरिछदः।।९॥ द्वयोर्महीभुजोः प्राज्ये, मिलित्वा चलिते बले। भूरिगजहयोपेते, रथपत्तियुते द्रुतं ॥१०॥ स्खलनं शैलश्रृंगाणां, कंपनं भूतलस्य च । अनीकसमुदायेन, चलतस्तस्य पथ्यभूत् ॥११॥ निजाधीशप्रतापेन, निर्भयत्वेन वर्त्मनि । शनैरपि बलं गच्छ—निशीथे प्राप तत्पुरं ॥१२॥ आदित्यशशिनो राज्ञो-द्वयोबलैरवेष्टयत । भीमभूपपुरं विष्वक, सुराद्रिस्तारकैरिव ॥१३॥ निःस्वानादिकनिश्वानः परचक्रसमुद्भवैः । पूर्यमाणे नभोदेशे, चुक्षोभ सकलं पुरं ॥१४॥ सुभटानां प्रवेशो यो, जायते दुःखदायकः । तत्र्यनिनदैरेव, कोलाहलः पुरेऽभवत् ॥१५॥ तुमुलं नगरे प्राज्य-माकर्ण्य भीमभूपतिः । उवाच सचिवं कोला-हलः किं हेतुकोऽस्त्ययं१६ प्लाविता किं समुद्रेण, किंवा प्रज्वालिताग्निभिः ।किं विद्युद्भिः समाक्रांता, पृथिवी पृथुतान्विता१७ अमात्यः सत्यवानाचे, नाथ ! तर्कयसे किमु ? । मधुनृपः समेतोऽस्ति, कटकेन महीयसा॥१८॥ माभूदेतत्पुरीभंगः, परचक्रसमागमात् । लोको भयद्रुतस्तेन, कोलाहलं करोत्यलं ॥१९॥ श्रुत्वेति गर्ववान राजा,जगौ मिथ्या ब्रवीषि किंास कोऽप्यस्ति न संसारे, य समेति ममोपरि॥२०॥ प्रताप्यन्योऽपि यः कश्चित् , सोऽपि भूपः समेति नावराकोऽयं कुमारोऽपि, मधुभूपः समेति कि।२१ अद्य यावत्त्वया मंत्रिन् , न श्रुतं श्रुतिगोचरे । सिहस्योपरि किं हस्ती, समेति बलवानपि ? ॥२२॥ उ8
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy