SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર (૨૫–કષાય) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ. અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લાભ. પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા લાલ. સંજવલન ક્રોધ, માન, માયા, લેાભ. કુલ ૧૬ કષાય. સ્ત્રી, પુરૂષ અને નપુંસક એમ ત્રણ વેદ. હાસ્ય, રતિ, અતિ, ભય, શેાક, જુગુપ્સા એમ નવના કષાય. સ` મળીને કુલ પચીશ કષાય. (૧૫-યાગ) ૧. સત્ય મનાયે ગ. ૨. અસત્ય મનેચેગ ૩. સત્યામૃષા મનાયેાગ ૪. અસત્યામૃષા મનેયાગ, ૫. સત્ય વચનચેાગ ૬. અસત્ય વચનયેાગ છ. સત્યામૃષા વચનયેગ ૮. અસત્યામૃષા વચનયેાગ ૯. ઔદારિક ૧૦, ઔદ્યારિક મિશ્ર ૧૧. વૈક્રિય ૧૨. વૈક્રિય મિશ્ર ૧૩. આહારક ૧૪. આહારક મિશ્ર ૧૫. તૈજસકામણ કુલ ૧૫ યાગ જિનેશ્વર ભગવતે બતાવેલા છે, તેના ઉપર વિવેકીજને એ શ્રદ્ધા રાખવી. પૂાંકત સત્તાવન બંધ હેતુઓથી સકિલષ્ટ પરિણામે જીવ સમયે સમયે અશુભ કમખંધ કરે છે. અને વિશુદ્ધ પરિણામે શુભકમ ખાંધે છે લૌકિક અને અલૌકિક મિથ્યાત્વથી ઉત્કૃષ્ટ કર્મીની સ્થિતિ બંધાય છે, જે લાંબાકાલ સુધી દુઃખ આપનારી હેાય છે, ક્ષાયે।પશમિક, સાસ્વાદન, વેદક, ક્ષાત્રિક અને ઓપશમિક એમ પાંચ પ્રકારનુ' સમ્યકત્વ કહ્યું છે. આ સમ્યકત્વપૂર્ણાંક સાધુધમ અને શ્રાવકધમ નું સમ્યપ્રકારે આરાધના કરવાથી જીવાના સઘળા કર્મોને ક્ષય થાય છે. માત્ર. (નમ્રતા) આવ, (સરલતા) ક્ષમા, મુકિત, તપ સંયમ, શૌચ, કિચનતા (નિષ્પરિગ્રહ) સત્ય અને બ્રહ્મચય આ દશપ્રકારના યતિધમ, અને સમ્યકત્વલ ખારવ્રતને શ્રાવક ધર્મ કહેવાય છે. પુછ્યશાલી જીવ આ ભવમાં મેક્ષે જવાની અભિલાષાવાળે! હાય તે કર્માંના નાશ કરનાર સાધુધમ ને સ્વીકારે છે; અને જેને ભવાંત રમાં મેક્ષની પ્રાપ્તિ કરવી હોય તે સમ્યકત્વમૂલ બારવ્રતને અંગીકાર કરે છે, આવા પ્રકા રના ઉત્કૃષ્ટધર્મની આરાધનાથી જીવના નિકાચિત કમેના પણ ક્ષય થાય છે. જ્ઞાનાવરણુ, દનાવરણ આદિ આઠે કર્મીની જ જીરમાં જકડાયેલા પાપાત્માએ ધર્મની આરાધનાથી મેાક્ષ થાય છે. મવૃદ્ધિશયાવેવ, મુનીશ્વરનિ વિતૌ । સમાજ્યે મહીવાજો, ગાય રચિતાહિઃ ॥શ્॰|| समाकर्णय हे नाथ, जंतुजातकृपापरः । मयाऽपृच्छत यत्पूर्वे, तत्सर्वं कथितं त्वया ॥ १ ॥ संसारे स्वार्थजा प्रीति —— रप्रीतिः सहजेन च । औपाधिकं सुखं दुखं, प्रजायतेऽनभीप्सितं ॥ २ ॥ पंचवर्णात्मकं देव -- नायकस्य धनुर्यथा । तथा स्वजनवर्गस्य, संगरंगा अनेकधा ॥३॥ ==
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy