SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શાંભ-પ્રદ્યુમ્ન ત્રિ પ્રશ્નને જવાબ આપી શકતા નથી, તે ખીજા તાત્ત્વિક પ્રશ્નના જવાબ કેવી રીતે આપશે। ? અને તમારા વચનનું પાલન કેવી રીતે કરશે! ?' મુનિના વચન સાંભળીને ક્રોધાંધ બનેલા તે અને મેલ્યા:- અરે મૂર્ખ. તે જે પ્રશ્ન કર્યાં તે શું ચાગ્ય છે? આવા તે કોઇ પ્રશ્ન હેતા હશે ? વેદ બાહ્ય શાસ્ત્ર ભણીને જાણે કામાં પેાતાની પસ્તાઈનું પ્રદર્શન કરવા માટે લવારે કરે છે.' ક્રોધાતુર બનેલા તે બ ંનેને મુનિરાજે કહ્યું : ભલે હું વેદ ભણેલા ના હોઉ, પરંતુ તમે પણ કયાં વેદને જાણેા છે?’‘તમે કયાંથી આવ્યા છે ?’ ખાટલા પ્રશ્નનેા પણ ઉત્તર આપી શકતા નથી.' મુનિનું વચન સાંભળી તે મને હસવા લાગ્યા ‘એ હા જાણે માટો મહાન પ્રશ્ન પૂછ્યા ! જન્માંતરના સ્વરૂપને જાણકાર તા આ જગતમાં કાઇ છે નહી' અરે લેાકેા, આ મુનિ બુદ્ધિથી ભ્રષ્ટ લાગે છે. અથવા તે પાગલ લાગે છે.' એમ કહીને તે બને ભાઈએ જોર જોરથી હસવા લાગ્યા, સાથે સાથે અજ્ઞાની લેાકેા પણ હસવા લાગ્યા અને તાલીઓ પાડવા લાગ્યા. તે બધામાં કોઇ ગભીર અને સ્થિતિપ્રજ્ઞ ડાહ્યા માણસે કહ્યું:અરે મૂર્ખાએ ધમની જેમ તમે લેાક શું હસો છે ? સાધુની આ રીતે હાંસી કરાતી હશે? એ મુર્તિને જ પૂછેને કે તમે જન્માંરના સ્વરૂપને જાણતા હો તે કહે. ખાલી વાવડ મણા ચેાગ્ય નથી.' તે ડાહ્યા માણસની વાત સાંભળીને બધાએ કહ્યું —હા, હા, બરાબર છે આ બંનેને ભવાંતરની જાણ નથી, તે આ મુનિને જ પૂછી લે ને !” આ પ્રમાણે નગરવાસીના વચન સાંભળીને પોતાના વમાનની રક્ષા માટે ઉપહાસ કરતા તે બંનેએ મુનિને હ્યું:–à મુનિ, પેાતાના અને ખીજાના ભવાંતરને તમે! જાણતા હો તે ખેલે, ખેલે, જલ્દી બેલે અને તમારી વિદ્વત્તાનુ પ્રદર્શીન કરે.’ पौरलोकैरिति प्रोक्ते, विप्राभ्यामपि चादरात् । मुनिः स कथयामास तेषां मधुरया गिरा ॥ ४१ ॥ सभ्या भो मे भवं वच्मि, युष्माकमथवानयोः । विनिश्चित्य मिथो यूयं निवेदयत सत्वरं ॥ ४२ ॥ श्रुत्वेत्यवदतां विप्रावुच्छृंखलौ कुतूहलात् । वद त्वमावयोरेव, जन्मांतरस्वरूपकं ॥ ४३ ॥ ताभ्यां निरूपिते साधु-रवदद्भो सभाजनाः । आग्रहाद्वाडवावेतौ, पृच्छतः पूर्वजन्म चेत् ॥ ४४ ॥ तर्हि मयोच्यमानं प्रा— जन्मस्वरूपमेतयोः । सावधानं मनः कृत्वा, यूयं शृणुत चित्रकृत् ॥ ४५ ॥ शालिग्रामेऽग्रिमेव, प्रवरः प्रवरद्विजः । धनी वनीपकत्यागी, ख्यातोऽभूत्क्षेत्रकारकः ॥ ४६ ॥ तस्य शस्यमतेः क्षेत्रो - पांतेऽभवद्वद्रुमः । तदधः शिवया सूतं, चित्रं भृगालयामलं ॥४७॥ तृणभक्षणतः शीत- पानीयपानतः पुनः । तत्तत्र निर्भयं तिष्ट-द्वपुषा वृद्धिमाप्तवान् ॥४८॥ निर्भयत्वेन तत्रैव, ससुखं तत्य तिष्टतः । कियंतो वासरा याताः क्रीडतश्च परस्परं ॥ ४९ ॥ अथैकदा समादाय, सार्थे कर्मकरान् नरान् । जगाम धीमतः क्षेत्रं, प्रवरः सहलादिकः ||५० ॥ तदा दूरनभोमार्गा— दागच्छतं घनाघनं । मातंगमिव गर्जतं, श्यामं प्रवरमैक्षत ॥५१॥ मदवारि झरन् राज - लोकसन्मानितागमः । उच्छालितरजा मेघो वायुना सममीयिवान् ॥ ५२ ॥ =
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy