SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ सुग-१ २२८ अथैतौ स्वगृहं गत्वा, नत्वा च पितरौ मुदा । विनयेन विनयोपेतौ कथयामासतुः स्मयात् ॥ ७४ ॥ उद्यन्मनोरमोद्याने, दंभेन यतिवेषवान् । आचार्यो नाममात्रेणा, – गतोऽस्ति नंदिवर्धनः ॥ ७५ ॥ धवलांबरधारित्वा—ज्जैनमतप्ररूपिणा । सर्वोऽपि नागरो लोक – स्तेनास्ति विप्रतारितः ।। ७६ ।। क्षमावहे तमावां न, वजित्वा युष्मदाज्ञया । वादं विधाय जेष्यावो, मायाविनं सितांबरं ॥ ७७৷৷ अर्थ संस्थास्यति द्वित्रा - ण्यहान्यत्र पुरे यदि । तदानेन जनः सर्वो, विभ्रमे पातयिष्यते ॥७८॥ आवां ततो वने गत्वा, वादेन सर्वसाक्षिकं । तथा निर्भर्त्सयावस्तं, पाखंडिनमखंडितं ॥७९॥ यथापमानितो ग्रामा – दस्मात्प्रयाति सत्वरं । स्याद्वादवादिनो जैना, अपि म्लानानना यथा ।। ८० ।। તે બંનેએ પાતાના ઘેર આવી વિનયપૂર્વક માતાપિતાને પ્રણામ કરીને કહ્યું : ‘પિતાજી આપણા મનેરમ ઉદ્યાનમાં યતિ વૈષધારી, દંભી અને નામ માત્રથી આચાર્ય કહેવાતા કોઈ નંદીવર્ષોંન નામના શ્વેતાંબરી સાધુ આવ્યે છે. પેાતે શ્વેતાંબરી હોવાથી જૈનધમ ની પ્રરૂપણા કરીને નગરના લેને ઠગી રહ્યો છે. તે અમારાથી સહી શકાતું નથી. જે આપની આજ્ઞા હાય તે। ત્યાં જઈને તેની સાથે વાદ કરીને માયાવી એવા તે શ્વેતાંબરીને હરાવીને વિજય મેળવીએ. આ સાધુએ જો ગામમાં બેચાર દિવસ વધારે રોકાશે તેા આખાયે ગામને વિભ્રમ માં પાડી દેશે. તેની અમે ઉદ્યાનમાં જઈ સ લેાકેાની સાક્ષીએ વાદ કરી તે પાખડીને તિરસ્કાર કરી ગામમાંથી તગેડી મૂકીએ ગામમાંથી અપમાનિત થયેલે। પાખંડી ગામ છેડી જશે ત્યારે બીજા સ્યાદ્વાદી જૈના પણ ગ્લાનમુખવાળા બની જશે.' पितरावूचतुः पुत्रौ, युवां कलायुतावपि । वादं श्वेतांबरैः सार्धं, मा कार्ष्ट हि कदाचन ॥८१॥ विद्यते मंत्रतंत्रादि - विद्यास्तेषां किलाईतां । कौटिल्यमन्यदप्येषां जीवतव्यविनाशनं ॥ ८२ ॥ वेदशास्त्रपरिभ्रष्टाः, सिद्धांताध्यायिनोऽनिशं । निपुणाः परदेशेषु परिभ्रमणनिर्मितैः ||८३|| तावूचतुरहंकारात् किं युवां पितरौ मुधा । बिभीथो मलिनांगेभ्यो, धूर्तेभ्यस्तेभ्य उच्चकैः॥८४॥ युष्माकं च प्रसादेन, यत्रैकोऽपि सुतो व्रजेत् । ततो विवादिनो यांति, सिंहादिव मतंगजाः || ८५ ॥ यत्रैतौ किं पुनर्दक्षौ, सुतौ द्वावपि गच्छतः । श्वेतांबरोऽथवा तत्र, दिगंबरोऽस्तु दंभभाक् ॥ ८६ ॥ अस्मदग्रे कियन्मात्रो, वराको नंदिवर्धनः । दृप्तौ ताविति जल्पित्वा, निर्गतौ वारितावपि ॥ ८७ ॥ , " પુત્રાની વાત સાંભળી માતાપિતાએ કહ્યું : 'બેટા, તમે વિદ્વાન અને કલાવાન છે. છતાં કયારે પણ શ્વેતાંખરીની સાથે વાદ કરવા નહી, કેમકે મ ંત્રતંત્ર આદિ વિદ્યાએના જાણકાર સ્યાદ્વાદીઓ બહુ કપટી હોય છે. તેમાં કયારેક આપણા વિતના પણ નાશ થાય, વેદશાસ્ત્રથી ભ્રષ્ટ જૈન સાધુએ હંમેશાં પેાતાના સિદ્ધાંતનું અધ્યયન કરનારા અને ગામેગામ પરિભ્રમણ
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy