SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સગ-૬ २२७ રહ્યો છે. એકલા તુ ઠગાઇ ગયા છે, એટલુ' જ નહી. પરંતુ આ બધા લોકોને આ સાધુએ ઠગી લીધા છે અમે નથી જાણતા કે તે નદીન કાણુ છે! તમે લેકે તે સાવ મૂખ' છે. કઈ સમજતા નથી. માયાવી એવા આ શ્વેતાંબરેાના સ્વરૂપને જાણતા નથી. તેથી અમને ધૃતવિદ્યાના વિશારદ માને છે. આ સાધુએ જેવા બહારથી મેલા છે તેવા અંદરથી પણ મેલા છે, અને પ્રકારે મલિન હાવાથી તેમનામાં જરાયે પવિત્રતા નથી. હેામ-પૂજન, યજ્ઞ યાગાદિ સાત્ત્વિક ક્રિયાએ તે દૂર રહી પરંતુ જગત્કર્તા ઇશ્વરને પણ તે માનતા નથી. પછી તેમની અંદર શૌચ (પવિત્રતા) રહે કયાંથી ? ઇશ્વરના નામ સ્મરણ-જાય વિના પાપને નાશ થાય નહી અને પાપના નાશ સિવાય મુક્તિ મેળવવા માટેના ખીને કાઇ ઉપાય નથી. વળી, આ શ્વેતાંબરીએ વૈદિક શાસ્ત્રથી બહાર છે. અને બ્રાહ્મણ જાતિના નથી. તેથી મેલાં કપડાવાળા આ સાધુએનુ નામ પણ લેવા જેવું નથી. લાઢાના ગાળા જેવા પેતે ભવસમુદ્રથી તરી શકવા સમર્થ નથી તેા ખીજાને તારવાની શક્તિ તેમનામાં કયાંથી હાય? શાસ્ત્રમાં કહ્યું છે કે ‘અપુત્રસ્ય ગતિનૉસ્તિ’પુત્ર વહૂણા વાંઝીયાઓને સ્વ મળતું નથી, તા સમસ્ત કર્મીને ક્ષય કરવાવાળી મુકિત તેા કયાંથી મલે ? ખરેખર, બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મજ્ઞાનમાં વિશારદ બ્રાહ્મણજ્ઞાતિના બ્રાહ્મણામાં જ સંસાર સમુદ્રમાંથી તારવાનું સામ પણ છે, જગતકર્તા બ્રહ્માએ સ્વમુખે કહેલા ચારે પ્રકારના વેદેશના 'મેશાં અભ્યાસ કરતા પવિત્ર શરીર અને પવિત્ર વસ્રોને ધારણ કરનારા, જેવા મહારથી પવિત્ર છે તેવા અંતરગમાં પદ્મ પવિત્ર શુચિકને કરનારા બ્રાહ્મણા, શ્રી પુરૂષ વેદથી ઉત્પન્ન થયેલા વિકારેાને શમન કરવા માટે અને સતિ માટે મૈથુનક્રિયા કરી સતતિ પેદા કર્યા પછી સન્યાસ વ્રતને ધારણ કરનારા યજ્ઞ-યાગ, અધ્યયન– અધ્યાપન, દાન—આદાન અને હુંમેશ ષટૂંકમાં કરવામાં પર એવા બ્રાહ્મણા જ સ્વર્ગ અને અપવર્ગ (મેાક્ષ)ને આપનારા છે. માટે આ લાક અને પરલાકનાં હિતની ઈચ્છાવાળા માણસોએ બ્રાહ્મણેાની જ સેવા કરવી જોઇએ. तदाऽवोचद् गृहस्थाः रे, दर्पणौ द्विजतिजौ । येषां स्याद् दर्शने पुण्यं, साधूंस्तान्निदथः कथं ॥ ६१ ॥ येषां पुत्रकलत्रादि, स्यादारंभ परिग्रहः । तस्याजीवनपोषार्थ तैरेव विप्रतार्यते ॥ ६२ ॥ નિપુત્રા નિક્ષત્રાર્થે, નિરંમપરિગ્રહાઃ । સાધનઃ હ્રથમુખ્યમ્ત, યુવામ્યાં વિત્રતારવાઃ ॥૬॥ बाह्यक्षालनतो यर्हि नैर्मल्यं स्याच्छरीरिणां । मत्स्यादीनां तदा ज्ञेयमशौचं न कदाचन ॥ ६४ ॥ विशुद्धा ब्रह्मचर्येण, य एव निर्मला हि ते । कथमुच्यते मालिन्यं - साधूनां शीलशालिनां ॥ ६५ ॥ ये लाघवसमन्वीता - स्त एव तारका नृणां । साधवो वहनप्राया, घोरसंसारवारिधौ ॥ ६६॥ वेदबाह्यास्त एव स्यु – यज्ञहिंसनोद्यताः । मतिकल्पनया ये च सम्यगर्थे विदंति न ॥ ६७ ॥ ત્યાત્મયુતા નૈના, સંયમાંચિતચેતસઃ । યં નીવત્તાધર્મ, ધ્રુવાળા વેતો : ૬૮॥ - =
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy