SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર इत्युक्तवचनां किंचि-न्मुक्तशोकां च रुक्मिणीं। आश्वास्य वचनैमृष्टै—नारदस्तत उत्थितः॥४०॥ समुत्थाय विमानं च, कृतमारुह्य विद्यया।मार्गे कुतूहलं पश्यन्, सोऽचलद्गगनाध्वना ॥४१॥ विमानं गच्छदाकाश-मार्गे दृष्टं समैरपि । सहसादृश्यतां प्राप्तं, वृंदारकविमानवत् ॥४२॥ स्वकीयेन विमानेन, गच्छतस्तस्य वर्त्मनि । सुरस्थानं समायात—चंचच्चामीकराचलः ॥४३॥ शर्वरीभवनात्तत्र, निशायां नारदः स्थितः । प्रातर्देवान्नमस्कृत्य, चारणर्षिश्च सोऽचलत् ॥४४॥ शीघ्रं गच्छन्विमानेन नगरी पुंडरीकिणीं । संप्राप्तो नारदर्षिः श्री-सीमंधरांघिपावितां ॥४५॥ तत्र श्रीतीर्थनाथानां, केवलज्ञानधारिणां । मनःपर्यायसद्ज्ञाना—वधिज्ञानविराजिनां ॥४६॥ अन्येषामषि साधूनां, तपोज्ञानक्रियावतां । साध्वीनां श्रावकश्राद्धी-वर्गस्य धर्मिणस्तथा ॥४७॥ चक्रवर्तिवासुदेव-बलदेवान्यभूभुजां । कदापि विरहो नास्ति, प्रभूतानां च शर्मणां ॥४८॥ यत्र सीमंधरस्वामी, यावत्तत्र गतो मुनिः । तेनेक्षिता समवस–त्यपूर्वरचना दृशा ॥४९॥ આ પ્રમાણે રુકિમણીને કંઈક શેકમુક્ત કરી, મીઠા વચનેથી આશ્વાસન આપીને નારદજી ત્યાંથી ઊઠયા. ઉઠીને પોતાની વિદ્યાશક્તિથી એક સુંદર વિમાન બનાવીને આકાશમાગે ધરતી પરનાં અનેક કુતૂહલેને જોતા દેવવિમાનની જેમ આકાશમાર્ગમાં અદશ્ય થઈ ગયા. આ રીતે પિતાના વિમાનમાં જતાં અનુક્રમે દેના સ્થાનરૂપ મેરૂ પર્વત ઉપર આવ્યા. રાત્રિ થવાથી રાત્રિમાં ત્યાં રહી સવારે જિનેશ્વર ભગવંતની પ્રતિમાને નમસ્કાર કરી ચારણઋષિ નારદ ત્યાંથી આગળ ચાલ્યા, વિમાનમાર્ગે શિધ્રપણે જતા ભગવાન શ્રી સિમંધરસ્વામીના ચરણકમલથી પવિત્ર બનેલી પંડરીકિણી નગરીમાં આવ્યા, ત્યાં તીર્થકરો, કેવલજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની તેમજ બીજા પણ તપસ્વી જ્ઞાની ચારિત્રવાન સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા, ચક્રવતી, વાસુદેવ બલદેવ અને બીજા માંડલિક રાજાઓ, તે બધાને કયારે પણ વિરહ હતો નથી. અને ત્યાં હંમેશાં સુખ, સુખ ને સુખ જ હોય છે. પુંડરીકિણી નગરીમાં નારદજીએ ત્યાં પહોંચીને ભગવાન શ્રી સીમંધર સ્વામીના સમવસરણની અપૂર્વ રચના જોઈ आयोजनं क्षमा वायु–कुमारै निजभक्तितः। संवर्तनसमीरेण, शोधिता भाति सर्वतः ॥५०॥ सुगंधमुदकं तत्र, वर्षत्यब्दकुमारकाः । ऋतुदेवाः सुमव्यूह, रत्नानि व्यंतरासुराः ॥५१॥ वप्रा अभ्यंतरे मध्ये, बहिस्त्रयो विभांति च । मणिरत्नसुवर्णानां कपिशीर्षसमन्विताः ॥५२॥ रत्नसुवर्णरूप्यानां, संदोहरचनान्विताः । कृता वैमानिकामर्त्य ज्योतिष्कभवनामरैः ॥५३॥ द्वात्रिंशदंगुलत्रिंश-द्धनुःपृथुलतान्विताः । वृत्ते समवसरणे, धनुःपंचशतोच्छ्याः ॥५४॥ षडधनुःशतमानैक-त्रिंशत्प्रजनितांतरा । धनुर्मी रत्नि संयुक्तै-रिर्वप्रा विराजिताः ॥५५॥ एकधनुःशतस्फाराः, प्राकाराश्चतुरस्रके । सार्धक्रोशांतरान्वीताः, प्रमाच्च द्वितीयाद्यतः ॥५६॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy