SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શાંમ-પ્રદ્યુમ્ન ચર્ચાત્ર કૃષ્ણના પૂછવાથી સ્થવિરા સગરચક્રવર્તીનું કથાનક કહે છે. “આ ભરતક્ષેત્રમાં આયેાધ્યા નામની મોટી નગરી હતી, ત્યાં ભરતચક્રવતીના વ'શમાં જિતશત્રુ નામના રાજા હતા. તેને સૌંદર્યાદિઝુણાથી યુક્ત વિજયા નામની મહારાણી હતી. તે જિતશત્રુ રાજાનેા સુમિત્રવિજય નામના નાના યુવરાજ ભાઇ હતા. તેની શ્રેષ્ઠ કાંતિવાલી યશેામતી નામની પ્રિય પત્ની હતી. મને ભાઇએ પેાત પેાતાની ભાર્યાઓ સાથે પાંચ ઇન્દ્રિ ચેાના અદ્ભુત વિષય સુખના ઉપભેગ કરતા રાજ્યનું પાલન કરતા ધર્મકાર્ય માં તત્પર હતા. એક દિવસે જિતશત્રુરાજાની વિજયા રાણીએ મનેાહર ચૌદ સ્વપ્નસૂચિત પુત્રરત્નના જન્મ આપ્યા. પુત્રરત્નનેા ઠાઠમાઠથી જન્મમહાત્સવ કરીને માતાપિતાએ પુત્રનું અજિત' નામ આપ્યુ. મેરૂપર્યંત પર જેમ કલ્પવૃક્ષ વૃદ્ધિને પામે તેમ રાજમહેલમાં અજિત મેટા થયા, તેવામાં સુમિત્રવિજયની યશેામતી રાણીએ પણ ચૌદ સ્વપ્ન સૂચિત પુત્ર રત્નને જન્મ આપ્યા. મહે। મહેાત્સવપૂર્વક લક્ષણૢાપેત પુત્રનું માતા-પિતાયે ‘સગર' નામ રાખ્યું. અજિત અને સગર યુવાવસ્થામાં આવ્યા ત્યારે માતા-પિતાએ સુંદર રૂપવતી અને ગુણવતી શ્રેષ્ઠ રાજકન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું. અજિતનાથ તીથકર અને સગરચક્રવતિ' અને એક જ કુળમાં જન્મેલા જોઈ ને માણસા કલ્પના કરતા કે શુ' એક જ ઘરમાં સૂર્ય અને ચન્દ્રના વસવાટ રહ્યો છે ? ‘પ્રાય: યુવાવસ્થામાં મનુષ્યે વિષસમાન વિષયેાના ઉપભેગ કરે છે પરંતુ પતિપુરૂષો કામરહિત થવા માટે વૃદ્ધાવસ્થામાં વિષયાપભોગથી વિરામ પામે છે. આ પ્રમાણે વિચારી કામશત્રુને જીતવા માટે જિતશત્રુરાજાએ અજિતનાથને પોતાનું રાજ્ય આપ્યુ, પેાતાનુ` જિતશત્રુ નામ સાથÖક કર્યું. સુમિત્રવિજયે પણ સગરને યુવરાજપદ આપી પેાતાના ભાઈની સાથે દીક્ષા અંગીકાર કરી. સયમના અભિલાષી અજિતનાથ રાજ્યનું પાલન કરે છે. ત્યાં તીર્થંકર નામ કના ઉદયથી પ્રેરાઈ ને લેકાંતિક દેવાએ આવી પ્રભુને તીથ પ્રવર્તન માટેની વિજ્ઞપ્તિ કરી. અજિતનાથે સગરને પેાતાના રાજ્ય ઉપર સ્થાપી એકવર્ષ સુધી સાંવત્સરિક દાન આપી. પ્રવ જ્યાને ગ્રહણ કરી. અને તીર્થપ્રવર્તાવી ખીજા તી'કર તરીકે પ્રસિદ્ધ થયા. सगरः साधयित्वा च, षट्खंडान् भारतान् क्रमात् । सत्रा स्त्रीणां चतुःषष्टि – सहस्रैः र त्रः सुखमन्वभूत् ॥४ भुंजानस्य सुखं तस्य, पुत्राः षष्टिसहस्त्रकाः । शूराः समभवन् वीरा, विक्रमाक्रान्तभूमयः ||५|| ज्येष्टो जन्हुकुमारस्तु, समभूत्तेषु सूनुषु । प्रासादोद्धारयात्रादि – धर्मकर्मपरायणः ॥ ६॥ तेन जन्हुकुमारेण, गुणैश्च विनयादिकैः । कथंचित्तोषितोऽन्येधु - रतीव सगरः पिता ॥७॥ हर्षेण जनकेनोचे, पुत्र त्वदीयभक्तितः । अहं प्रमोदितो वर्ते, वरं वृणु तदिच्छया ॥८॥ जन्दुर्व्यजिज्ञपत्तात, तुष्टश्चेत्त्वं ममोपरि । तदा कारुण्यमाधाय, मत्कामनां प्रपूरय ॥ ९ ॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy