SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ છે મા વ8: સ. પરમ્પરે ! સર્ગ–૬ अथ श्रीपतिमानेन, रुक्मिणी रमणी वरा । केवलं सुखपाथोधौ, मना तिष्ठति सर्वदा ॥१॥ यथा यथा सुखांभोधौ, मनां पश्यति रुक्मिणीं । तथातथेग्रंया सत्य-भामा भवति दुःखिनी।।२॥ हा मत्तो लघुरप्येषा, वभूव कृष्णमानिनी । अहं वृद्धापि संजाता, स्वामिनश्चापमानिनी ॥३॥ तेन केनाप्युपायेन कष्टमस्या भवेद्यदि । तदैव पुंडरीकाक्ष-माननीया भवाम्यहं ॥४॥ व्यधत्त सत्यभामाथ, रुक्मिण्यपायचिंतनं । सपत्न्याश्च सपत्नी हि, प्रायोऽपायं विचिंतयेत् ॥ ५॥ શ્રીકૃષ્ણ તરફથી મળતા માનથી રૂપસુંદરી રુકિમણ હંમેશા સુખરૂપી સમુદ્રમાં મગ્ન રહેતી. જેમ જેમ રૂકિમને સુખસમુદ્રમાં ડુબેલી જુવે છે તેમ તેમ ઈર્ષ્યાથી સત્યભામા દુઃખી દુઃખી થતી જાય છે. એના બધા જ દિવસે દુર્ગાનમાં પસાર થાય છે......અરેરે, મારાથી નાની હોવા છતાં રુકિમણી કૃષ્ણની માનિતી બની ગઈ. હું મોટી છતાં મારા સ્વામીથી અપમાનિત બની તે કઈપણ ઉપાયથી તેણીને કષ્ટમાં નાખું, તે જ હું કૃષ્ણની માનિતી થઈ શકું”! આ પ્રમાણે સત્યભામાં રુકિમણીને કષ્ટમાં નાખવા માટેના અનેક ઉપાયો વિચારે છે. પ્રાયઃ સપત્ની (શકય) પિતાની પત્ની કેમ દુઃખી થાય તેની જ સતત વિચારણા કરતી હોય છે. अपायं चिंतयंत्यापि, सपत्नीभावतस्तया । न लब्धस्तादृशः कोऽप्य-पायोपायो मनागपि ॥६॥ सत्याया इति जानंत्या, गतः कालः कियानपि । तावदुर्योधनेशस्य, सा लेखागममस्मरत् ॥ ७॥ स्मृत्वा लेखागमं सत्य-भामा मनस्यमोदतादुग्धसिक्य विड़ालीव, रुक्मियां चिंतयंत्यलं ॥८॥ यावत्पुण्योदयः पुंसो, योषितोऽप्यथवा भवेत् ।केनापि वैरिणा ताव-तदपायो न चिंत्यते ॥९॥ यद्यपीति बिजानंती, सत्यभामा मनीषिणी। तथापि महिषीत्वेन, तदपि व्यस्मरत्समं ॥१०॥ विस्मार्य मनसश्चेति, रुक्मिण्या मानहानये । उपायो मयका लब्धः, सत्यभामेत्यमूमुदत् ॥११॥ દ્વેષભાવથી રુકિમણીના અપાયને વિચારવા છતાં સત્યભામાને તેવો કોઈ ઉપાય મત્યે નહી. વિચારતાં વિચારતાં સત્યભામાને ઘણે સમય પસાર થઈ ગયે. તેવામાં એક દિવસે દુર્યોધનને પત્ર યાદ આવ્યું ! પત્રનું લખાણ યાદ કરીને બિલાડી દૂધ જોઈને ખુશી થાય તેમ સત્યભામા ખુશ થઈ ગઈ. “બસ, આ જ રૂકિમણને દુખી કરવા માટે સમર્થ ઉપાય છે. જ્યાં સુધી પુરુષ અથવા સ્ત્રીને પુણ્યને ઉદય હોય છે ત્યાં સુધી કોઈ પણ શત્રુ તેનું કંઈ પણ અહિત કરી શકતો નથી,
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy