SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સગ -૫ ૧૫૩ क्रीडां कत वने तत्र, रुक्मिणीरमणीयुतौ।कालं कियंतमानंदा-द्रामत्रिविक्रमौ स्थितौ ॥२६॥ कृष्णेन बलभद्रोऽपि, बलदेवेन माधवः । रुक्मिणी विष्णुभा च, कुटुंबं सर्वमप्यवेत् ।। २७ ॥ वनेऽपि, वसतां तेषा—मरति प्यजायत । प्रत्युतानंदसंदोह–प्रादुर्भावोऽभवद् भृशं ॥ २८॥ रुक्मिणीबलभद्राभ्या-मनेकतां विजानता । स्थितं तत्र मुकुंदेना-मंदसंमदसंपदा ॥ २९ ॥ ભુવનાનંદન વનમાં રુકિમણી સાથે ક્રીડા કરતાં કેટલાયે સમય પસાર થઈ ગયે. કૃષ્ણવડે બલભદ્ર અને બલભદ્રવ: કૃષ્ણ, તેમજ રૂકિમણી પતિની સાથે રહેલી તે એમજ માનતી કે “આટલું જ મારૂં કુટુંબ છે.’ આ રીતે ભુવનાનંદનવનમાં વસતા તેઓને કેઈરેગ શેક કે સંતાપ જેવી વસ્તુ જણાતી ન હતી કે આનંદરૂપી સાગરની લહરીઓમાં નરંતર સ્નાન કરી રહ્યા હતા. કૃષ્ણ, રુકિમણી અને બલભદ્ર સાથે રહેતા અત્યંત આનંદ અનુભવતા હતા. द्वारवत्यां तदा लोकैः, शुश्रुवे स्वजनैरपि । उद्वाह्य रुक्मिणी जित्वा, शत्रु च हरिरागमत् ।। ३०॥ तोरणैश्चंदनांभोमि—ानाकुसुमकेतुभिः । जनार्दनप्रवेशार्थ, श्रृंगारिता पुरी नरैः ॥३१॥ गांभीयौंदार्यचातुर्य-रुपयौवनसंयुता । भूषणैर्भूषिता भाति, कांतयोगेंगना यथा ॥ ३२ ॥ द्वारवत्यपि पूरेषा, तथोरुतोरणादिभिः । समन्विता तदा रेजे, नयनानंददायिनी ॥ ३३॥ पुरीशोभा विधायैवं, विस्तरेण महीयसा। विष्णोः सन्मुखमायाताः, सर्वेऽपि नागरा नराः।। ३४ ॥ माधुर्यवर्यतूर्याणां, निर्घोषैः पूरितांबरैः । प्रमोदिबंदिवृंदानां, भूयो जयजयारवैः ।। ३५ ।। सुवासिनीमृगाक्षीणां, लसद्धवलमंगलैः। हर्षोत्कर्षेण पौराणां, प्रवेशं कृतवान् हरिः ॥३६ ।। युग्मं ॥ શત્રુને છતીને રૂકિમણીને પરણીને કૃષ્ણ ભુવનાનંદન વનમાં આવી ગયા છે. આવા સમાચાર સાંભળીને દ્વારિકા નગરીના લેકે અત્યંત હર્ષિત થયા. સ્વજનવગે અને મંત્રી વગે કૃષ્ણનો પ્રવેશ મહોત્સવ કરવા માટે ચંદન આદિના તેર વડે અને નવી નવી જાતનાં પુષ્પોની ધ્વજાપતાકા વડે દ્વારિકા નગરીને અદ્ભુત શણગારી. જેમ ગાંભીર્ય ઔદાર્ય, ચાતુર્ય અને રૂપ યૌવનથી યુક્ત, સળે શણગારથી સજજ રૂપયૌવના પતિને મળવા માટે ઉત્સુક થયેલી શોભે તેમ જનાર્દન (કૃષ્ણ)ના પ્રવેશ માટે દ્વારિકાનગરી શોભતી હતી, અનેક પ્રકારના વિજા, પતાકા. વંદનમાલિકા અને તારણે વડે નયનને આનંદ પમાડે તેવી દ્વારિકાની શોભા કરીને, સર્વે નગરજને સ્વાગત કરવા માટે વિષણુની સામે આવ્યા. મધુર વાજિંત્રોના અવાજવડે અને હર્ષિત થયેલા બંદીજનના જયજયારથ વડે આકાશ મંડલ વ્યાપ્ત બની ગયું. હર્ષઘેલી બનેલી સહાગણ સ્ત્રીઓના મંગલ ગીતે અને સાચા મોતીના વધામણા સહિત નગરજનોએ શ્રીકૃષ્ણને નગર–પ્રવેશ કરાવ્યો. २०
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy