SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ .. શાંબ-પ્રદ્યુમન ચરિત્ર ...AAAAAN सनह्य स्वस्वशस्त्राणि, समादाय च वेगतः।येन तत्र श्रुतं श्रुत्यो-स्ततस्तेन विनिर्गतं ॥ २१ ॥ हृतवान् रुक्मिणी कन्यां, दुरात्मा यो मलिम्लुचः।गृह्यता तं च संग्रामात, कांदिशीकमितिब्रुवत्॥२२॥ भागीरथ्याः प्रवाहः किं, वेला किं सरितां विभोः।निर्यदिशोदिश सैन्य; लोका दृष्ट्वेत्यचिंतयन् ॥२३॥ केचिद् द्विपांस्तथा केचि-द्वाजिनश्च मदोत्कटान । प्रेरयंतो रथानेके, गच्छत्येकेंघिचारिणः ॥२४॥ अग्रगा अग्रतो यांति, मध्यगा मध्यतस्तथा।अंत्यगा अंत्यतो गच्छं-त्वेवं ते च मिलंति न ॥२५॥ वीराणां शूरताधिक्यं, कातराणामशूरतां।कुर्वाणानां भूरिनिःस्वान-वादित्राणां महारवैः।। २६॥ धनुष्टंकारवैः स्फारै-हेपाभिवृहितैस्तथा।रथानां चित्रचित्कार-क्रंदनैस्तुमुलोऽभवत्।।२७॥ युग्मम् જેણે જે બાજુથી સાંભળ્યું તે તે લેક પિત પિતાનાં શસ્ત્રો લઈને દેડાદોડી કરતા બહાર નીકળવા લાગ્યા. “યુદ્ધથી ગભરાતા લેકે પકડો એ દુષ્ટ પાપીને કે જે રુકિમણનું હરણ કરી જાય છે, તે દુરાત્માને પકડે આ પ્રમાણે બોલતે ચારે દિશામાંથી સૈન્યને પ્રવાહ નગ રની બહાર નીકળતે જોઈને પ્રજાજને વિચારવા લાગ્યા કે “આ તે શું ગંગાને પ્રવાહ છે કે સમુદ્રના તરંગો ઉછળી રહ્યા છે?’ - કેટલાક મદોન્મત્ત હાથીઓ ઉપર કેટલાક પવનવેગી અશ્વ ઉપર, કેટલાંક રથ ઉપર બેસીને તે કેટલાક પગે ચાલીને આ પ્રમાણે એક બીજાની આગળ દેડવા માટે પ્રયત્ન કરતું વચમાં વચમાં કે છેલ્લે એક બીજાને જોયા વિના દેહાદેડ કરતું સૈન્ય જઈ રહ્યું છે, ત્યારે રણસંગ્રામના વાંજિત્રને મહાધ્વનિ વીરપુરૂષને શૂરાતન ચઢાવતે અને કાયર પુરૂષને ડરાવતે તેમજ ધનુષ્યના પ્રચંડ ટંકારવ વડે અશ્વોના હેવાર વડે અને રથના ચિત્કાર વડે સમસ્ત કુંડિનપુર ભયંકર કોલાહલરૂપ બની ગયું. एकतःशिशुपालेशः, कटकेन महीयसा । निर्ययौ भीष्मभूपालो-रुक्मिकुमार एकतः ॥२८॥ धावमानावदूरे च, संप्राप्य राममाधवौ। ते च संवेष्टयामासुः, मक्षिका मधुपिंडवत् ॥२९॥ परितोऽतीवदुष्टेन, भूयः सैन्येन वेष्टितौ । द्वावेवैकाकिनौ वीक्ष्य, चुक्षोभ हदि रुक्मिणी।।३०॥ हाहा सकलकांतासु, मंदभाग्यास्मि सर्वथा।रहसि ग्रहणं मे हि, भाव्येतयोः क्षयोऽपि च ॥३१॥ सिंधुकल्लोलवत्त्वैतत्, कटकं शैशुपालिकं । सुकुमारौ कुमाराभौ, क्व चैतौ द्वौ सहोदरौ॥३२॥ मदर्थ जायते युद्धं, मदर्थ वानयोर्मुतिः।मत्तस्ततो न कापि स्त्री, भाग्यहीनास्ति सर्वथा॥३३॥ विचिंत्येति विषादं च, जनयंती स्वचेतसि । रुदंती रुक्मिणी प्रोच्चै-बलभद्रेण वीक्षिता ॥ ३४॥ तां तु तदावधिां वीक्ष्य, संकर्षणो जगौ हरिं । विषीदंतीमिमां पश्य, मुंचंती नयनोदक ।। ३५॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy