SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૪ ૧૩૭ संतोष्यैवंविधैक्यैिः , कोमलैर्दुःखिनी कनीं । मुकुंदमिलनोपाय, पितृस्वसा व्यचिंतयत् ॥ ३८॥ एकाकिनी त्रियामायां, लात्वैनां यदि याम्यहं। कलंकिता तदा गुर्वी, भविष्यत्युभयोरपि ॥ ३९ ॥ अनापृच्छयैव पित्रादी-नथवा सह केनचित । अहं किं प्रेषयाम्येतां, न तदप्यस्ति शोभनं ॥४०॥ विचारे हृदयेनैवं, क्रियमाणे स्वबुद्धितः । प्रादुर्भुता मतिस्तस्याः, शस्या मार्गानुगामिनी ॥४१॥ ध्वस्तांगिदपकंदर्प-मूर्तिपूजनकैतवात् । वाद्येषु वाद्यमानेषु, समादाय व्रजाम्य ॥ ४२ ॥ वादित्रेषु पवित्रेषु वाद्यमानेषु वादकैः। गीतेषु गीयमानेषु, तां लात्वा सा ययौ बहिः ॥४३॥ આ પ્રમાણે કેમલ વચનથી દુખી બનેલી રૂકિમણીને સંતોષીને કૃષ્ણને મેળવી આપવા માટે ફેઈ વિચારે છે. જે એકલી રૂકિમણને રાત્રિમાં લઈને જાઉં તે અમારા બંને ઉપર ભારે કલંક આવે. જે તેના માતા-પિતાને પૂછ્યા વિના એને કોઈની સાથે કર્યું તે પણ સારૂં નહી. કેવી રીતે બંનેને સંગમ કરી આપે ? આ પ્રમાણે હૃદયમાં વિચાર કરતાં એક સરલ અને પ્રશસ્ત બુદ્ધિ ઉત્પન્ન થઈ. કામદેવની પૂજાના બહાને વાદકે વાજિત્ર વગાડી રહ્યા હોય, સોહાગણ સ્ત્રીઓ મંગલિક ગીતો ગાઈ રહી હોય,! હાથમાં પૂજાની સામગ્રી લેય. સોળે શણગાર સજાવીને રૂકમણીને આ પ્રમાણે નગરની બહાર લઈ જવાથી માર્ગ સરલ બનશે. चित्रवादित्रसंगीत-गीतध्वानपुरस्परं । सुवासिनीवृता याव-निर्ययौ साथ रुक्मिणी ॥ ४४ ॥ तावता शिशुपालेश–सेवकैः समुपेत्य च। बहिर्गमनतः सर्वा, अपि कांता निवारिता ।। ४५ ॥ निवार्य य चरा गत्वा, शिशुपालस्य सन्निधौ । द्रुतं विज्ञपयामास, रुक्मिणीगमनं वने ।। ४६॥ गीयमाना वधूटीभी, रुक्मिणी क्वापि कानने। याति नाथ यथाज्ञा ते, तथा वयं प्रकुर्महे ॥४७॥ यदि प्रसाद्यते स्वामि-स्तदा गंतुं प्रदीयते।नो चेत्तदा तथास्माकं, त्वरितं त्वं प्रसादय ॥४८॥ सेवकैरिति विज्ञप्तो, जगाद वसुधाधवः । न देया सर्वथा गंतु, युष्माभी रुक्मिणी वने ॥४९॥ इति श्रुत्वा निजस्वामि-मुखादेशं च सेवकाः।न्यवारयंत ते सद्यः, रुक्मिणीं गमनाइने ॥५०॥ આ પ્રમાણે વિચારી પંડિતાએ રૂક્ષમણીને તૈયાર કરી. અનેક જાતના વાજિંત્રના અવાજ સહિત સેંકડો હજારે સ્ત્રીઓના મંગલગીત ગવાઈ રહ્યાં છે, એવા ઠાઠમાઠથી ફઈની સાથે રૂમને વરઘોડો નગરના દરવાજા આગળ આવ્યા, ત્યાં જ શિશુપાલના સૈનિકોએ આવીને બહાર નહી જવા માટે બધી જ સ્ત્રીઓને ત્યાં જ રોકી રાખી, અને શિશુપાલ પાસે જઈને રૂકમણી વાજતે ગાજતે સ્ત્રીઓની સાથે નગરની બહાર જઈ રહી છે, તે સ્વામિન, આપની આજ્ઞા હેય તે રૂમણીને નગરની બહાર વનમાં જવા દઈએ, સૈનિકનું નિવેદન સાંભળીને
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy