SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સગ-૪ ૧૨૭ પત્રિકા લઈને દૂત પણ અતિત્વરાએ પ્રયાણ કરતો અનુક્રમે દ્વારિકા પહોંચ્યા. संक्रंदनपुरी रम्यो-तीर्णास्ति किं त्रिविष्टपात् ।तस्याः शोभा समीक्ष्येति, दध्यौ संदेशहारकः।।५८॥ त्रिभूमान्निखिलेभ्योऽपि, प्रासादांश्च लघीयसः । समालोक्याभवत्तत्र, दूतो विस्मितमानसः।।५९॥ श्रीमुकुंदनरेंद्रस्य, प्रासादोऽयं भविष्यति । आशंक्य गमनात्तत्र, निषिद्धयते जनस्ततः ।।६०॥ यत्र यत्र व्रजत्येष, उद्दीश्य स्वमनीषया । नेत्ययं कृष्णराजस्य, निषिद्धयते ततस्ततः ॥६१॥ एवं पर्यटतस्तस्य, तत्राभवदिनत्रयी । पृष्टं जिज्ञासया तेन, तदा मर्त्यस्य कस्यचित् ॥६२॥ तेन सार्धं समागत्य. प्रासादो नरकद्विषः । दर्शितो दूरतस्तस्य, दूतस्योदंतवादिनः ॥६३॥ राजद्वारं समायातो, यावत्संदेशहारकः । प्रतीहारेण तावत्स, जल्पितः कुत आगतः ॥६४॥ सोऽप्युवाच प्रतीहार--महं वैदेशिकोऽस्मि वा। दूरदेशात्समायातः, कृत्यमुद्दिश्य सुंदर ! ॥६५॥ ततस्तवाधिनाथस्य, द्रुतं परोपकारक | त्वं समागमनं गत्वा, मामकीनं निवेदय ॥६६॥ દ્વારિકાની શોભા જોઈને દૂત વિચારે છે –“અરે, વર્ગમાંથી ઈન્દ્રની–અલકાપુરી તે આ પૃથ્વી ઉપર ઉતરી આવી નથી ? ખરેખર આ તે કઈ સ્વર્ગને ટુકડો લાગે છે.’ નાનામાં નાના ત્રણ માળના દરેક મહેલ જોઈને દૂત વત્સલ વિમય પામે. “આવડી મોટી નગરીમાં મારે કૃષ્ણનો મહેલ કયાં શોધ ?” જ્યાં જ્યાં પાંચ-સાત માળના પ્રાસાદે જુવે છે અને પૂછે છે – “આ કૃષ્ણમહારાજનો મહેલ છે ? એમ પૂછતાં પૂછતા અને નગરીમાં ભમતાં ભમતાં તેના ત્રણ દિવસ નીકળી ગયા, છતાં કૃષ્ણને રાજમહેલ જ નહિ. નિરાશ થયેલા વત્સલને એક સજ્જને પૂછયું -“ભાઈ તમારે કેનું કામ છે ?' વત્સલે કહ્યું – “મહાયશ, મારે અહીંયાના રાજાધિરાજ કૃષ્ણમહારાજને મળવું છે.” તે સજજન પુરુષ વત્સલને સાથે લઈ ગયા અને દૂરથી કૃષ્ણને રાજમહેલ બતાવ્યો. રાજમહેલ જોઈને વત્સલ વિસ્મત બની ગયે. દરવાજે આવ્યો ત્યારે પ્રતિહારે રોકીને પૂછ્યું -“આપ કયાંથી આવે છે ?” તેને કહ્યું – “હું વિદેશી છું. દૂર દૂરથી કેઈ કાર્ય માટે આવ્યો છું. આપના મહારાજનાં દર્શન કરવાની મારી ઈચછા છે. તો પરોપકારી, મહારાજાને મારા આગમનના સમાચાર જણ અને મને મહારાજાનાં દર્શન કરાવો.” उत्थाय बचसा तस्य, दूतो वैदेशिकः प्रभो ! । दिक्षुर्दर्शन तेजा-यातोऽस्तीति व्यजिज्ञपत्।६७॥ युष्माकं चेद्भवेदाज्ञा, ममादेशविधायिनः । युष्माकं दर्शनं दृष्टुं, समागंतु ददामि ॥६८॥ પ્રતિહારી ઉઠીને રાજહેલમાં ગયે. મહારાજાને પ્રણામ કરીને કહ્યું : “મહારાજા કોઈ વિદેશી પુરુષ આવ્યા છે. તે આ૫નાં દર્શનની આશા રાખે છે. જે આપની આજ્ઞા હોય તે આપના માટે રાજસભામાં આવવાની અનુમતિ આપું”
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy